શોધખોળ કરો

રાજ્યના આ શહેરોમાં કોરોના થયો બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં એક હજારથી વધુ કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો છે. રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ત્રણ એવા શહેરો છે જ્યાં છેલ્લા 24 કલાકમાં એક હજાર કરતા વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો છે. રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ત્રણ એવા શહેરો છે જ્યાં છેલ્લા 24 કલાકમાં એક હજાર કરતા વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે. એટલું જ નહી અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 4340 કેસ નોંધાયા હતા. તે સિવાય સુરત કોર્પોરેશનમાં કોરોનાના નવા 2955 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં કોરોનાના નવા 1207 કેસ નોંધાયા હતા. રાજ્યના મહાનગરોમાં કોરોનાના કેસ વધતા લોકોમાં ચિંતાનો માહોલ છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12735 કેસ, 5 લોકોના થયા મોત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12735  કેસ નોંધાયા છે. બીજી તરફ 5984  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,58,455 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 91.42 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  5 મોત થયા. આજે 2,63,593 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 4340, સુરત કોર્પોરેશનમાં 2955,  વડોદરા   કોર્પોરેશનમાં 1207,   સુરતમાં 464,  રાજકોટ કોર્પોરેશનમાં 461, વલસાડ  340, નવસારી 300, ભરુચ 284, ગાંધીનગર કોર્પોરેશનમાં 212, જામનગર કોર્પોરેશનમાં 210, ભાવનગર કોર્પોરેશનમાં 202, મોરબી 182, મહેસાણા 152, કચ્છમાં 149, પાટણ 122, રાજકોટ 120, વડોદરા 106, ખેડા 102, ગાંધીનગર 96, બનાસકાંઠા 91, સુરેન્દ્રનગર 75, અમદાવાદ 69,  જૂનાગઢ કોર્પોરેશનમાં 59,  જામનગરમાં 55, ગીર સોમનાથ 51, આણંદ 44, અમરેલી 43, દેવભૂમિ દ્વારકા 41, નર્મદા 35, ભાવનગર 32, દાહોદ 31, પંચમહાલ 31, મહીસાગર 20, સાબરકાંઠા 20, પોરબંદર 19, તાપી 19, જૂનાગઢ 10, બોટાદ 2, અરવલ્લી 1 અને  છોટા ઉદેપુરમાં 1 નવો કોરોનાનો કેસ નોંધાયો હતો.

રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દિધો છે. રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના 12753 કેસ નોંધાયા છે.   જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 4340 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 70 હજારને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 70374 પર પહોંચી ગયા છે. રાજ્યમાં હાલ 95 લોકો વેન્ટિલેટર પર છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ

Manipur Polling Booth Firing: મણિપુરમાં ચાલું મતદાને ફાયરિંગ કરવામાં આવતા મતદારોમાં મચી નાસભાગ,EVMમાં તોડફોડ

કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું

5 કરોડ વર્ષ પહેલા કચ્છમાં જોવા મળ્યો હતો 'વાસુકી' નાગ, જાણો વિશ્વના સૌથી લાંબા સાપની રોચક હિસ્ટ્રી?

for smartphones
and tablets

વિડિઓઝ

Shaktisinh Gohil |  આ ચૂંટણી અહંકાર અને સ્વાભિમાન વચ્ચેની છેGir Somnath । વેરાવળની દર્શન પ્રાથમિક શાળા આવી વિવાદમાં, જુઓ શું છે સમગ્ર મામલોKshatriya Andolan Part 2 | રાજકોટમાં ક્ષત્રિયાણીઓ નહીં નોંધાવે ઉમેદવારી, જુઓ સૌથી મોટા સમાચારRajkot News । રાજકોટના શાપર નજીક ભૂકંપના આચંકા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
Manipur Polling Booth Firing: મણિપુરમાં ચાલું મતદાને ફાયરિંગ કરવામાં આવતા મતદારોમાં મચી નાસભાગ,EVMમાં તોડફોડ
Manipur Polling Booth Firing: મણિપુરમાં ચાલું મતદાને ફાયરિંગ કરવામાં આવતા મતદારોમાં મચી નાસભાગ,EVMમાં તોડફોડ
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
5 કરોડ વર્ષ પહેલા કચ્છમાં જોવા મળ્યો હતો 'વાસુકી' નાગ, જાણો વિશ્વના સૌથી લાંબા સાપની રોચક હિસ્ટ્રી?
5 કરોડ વર્ષ પહેલા કચ્છમાં જોવા મળ્યો હતો 'વાસુકી' નાગ, જાણો વિશ્વના સૌથી લાંબા સાપની રોચક હિસ્ટ્રી?
Gir somnath: વેરાવળમાં 200 લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં બેડ ખૂટતા ગામમાં જ આપવી પડી સારવાર

EVM ની અંદર શું હોય છે? તેને કઇ કંપની બનાવે છે, જાણો તમામ સવાલોના જવાબ

Lok Sabha Election 2024 Live Update : ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસે  ફોર્મ ભર્યા બાદ અમિત શાહે ગરમીને લઇને કરી આ ખાસ વાત

Lok Sabha Elections 2024: માત્ર 2 રૂપિયામાં અસલી-નકલી વોટરની પડી જશે ખબર, જાણો કેવી રીતે

Embed widget