શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કચ્છ: પુત્ર ગમતો ન હોવાના કારણે સાવકી માતાએ કરી હત્યા
કચ્છ: આજકાલ દિવસેને દિવસે માતા દ્વારા પોતાના સંતાનની હત્યા કરવાની ઘટના વધી છે ત્યારે કચ્છના લખપત તાલુકાના વર્માનગરમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી છે. એક માતાએ પોતાના 7 વર્ષના પુત્રની હત્યા કરી હતી. પોલીસે જાણ થતાં તપાસ શરૂ કરી છે.
તપાસમાં ખુલાસો થયો છે કે આ માતા તેની જન્મ આપનારી માતા નહીં પરંતુ સાવકી માતા છે. નારાયણ સરોવર પોલીસે સ્ટેશનમાં આ કેસ નોંઘાયો છે. પોલીસે સાવકી માતાની અટકાયત કરી છે. પુછપરછમાં ખુલાસો થયો છે કે સાવકી માતાને તેનો પુત્ર ગમતો નહતો જેના કારણે આ માતાએ હત્યા કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion