શોધખોળ કરો

Gandhinagar: પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ ગામ તરીકે ડેવલપ કરવા ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના આ ગામની કરી પસંદગી

ગાંધીનગર: સહકાર મંત્રી અમિત શાહે સહકારથી સમૃદ્ધિ માટે ગાંધીનગરના મોટી આદરજ ગામની પસંદગી કરી છે. 15મી જાન્યુઆરીએ અમિત શાહ ગાંધીનગરના મોટી આદરજ ગામ આવશે.

ગાંધીનગર: સહકાર મંત્રી અમિત શાહે સહકારથી સમૃદ્ધિ માટે ગાંધીનગરના મોટી આદરજ ગામની પસંદગી કરી છે. 15મી જાન્યુઆરીએ અમિત શાહ ગાંધીનગરના મોટી આદરજ ગામ આવશે. મોટી આદરજ ગામને સહકારથી સમૃદ્ધિ માટેનું મોડલ ગામ પસંદ કરવામાં આવ્યું છે. મોટી આદરજ ગામને સહકાર ક્ષેત્રમા મોડલ બનાવવામાં આવશે. પ્લાસ્ટિક મુક્ત ગામ, સ્વચ્છ ગામ તરીકે ડેવલપ કરવામાં આવશે. મોટી આદરજને સહકાર માટેનું મોડેલ ગામ તરીકે વિકસાવવામાં આવશે.

રાજ્યમાં 24 કલાકમાં Hit & Run ની ચોથી ઘટના

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હિટ એન્ડ રનની ચોથી ઘટના બની છે. જેમાં કુલ ચાર લોકોના મોત નિપજ્યાં છે.  રાજકોટના બામણબોર નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. બે યુવાનોને ફોર્ચ્યુનર ગાડીએ હડફેટે લીધા હતા જેમાં એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, એક ઇજાગ્રસ્ત ગયો હતો. ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મૃત્યુ પામનારા વ્યક્તિનું નામ ગોપાલભાઈ હોવાનું સામે આવ્યું છે, જ્યારે ઇજાગ્રસ્ત વ્યક્તિનું નામ ઉદય હોવાનું સામે આવ્યું છે. હિટ એન્ડ રન કરી ભાગી જનાર ફોર્ચ્યુનર કારની નંબર પ્લેટ સ્થાનિકોએ પોલીસને આપી હતી. જેના આધાર કાર ચાલકને શોધવા કુવાડવા પોલીસ મથક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

દાહોદમાં ફોર વ્હીલ ચાલકે રાહદારીને ઉડાવ્યો, પરિવારજનોમાં શોકનો માહોલ

દાહોદમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. ફોર વ્હીલ ચાલકે રાહદારીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રાહદારીનું મોત થયું છે. ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. દેવગઢ બારીયા પીપલોદ રોડ ખાતે આ ઘટના બની હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે દાહોદ ઝાયડ્સ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. રાહદારીના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પાટણમાં Hit & Runમાં  દંપત્તિનું મોત

પાટણના સિધ્ધપુર હાઇવે પર મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં પતિ,પત્નીના મોત થયા છે. ગાડી ચાલકે પગપાળા જઈ રહેલા દંપત્તિને અડફેટે લીધા હતા. પાટણના સિદ્ધપુર હાઇવે પર આવેલી રત્નદીપ સોસાયટી પાસે ઘટના બની હતી. ગાડીની ટક્કરથી પતિ પત્નીના ઘટના સ્થળે મોત થયા હતાસ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

સુરતના કતારગામમાં હિટ એન્ડ રન

સુરત કતારગામ ગજેરા સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી.  મોડીરાત્રે પુરપાટ ઝડપે દોડી રહેલી બાઈકે મહિલા ને અડફેટે લીધી હતી. મહિલાને  ગંભીર ઇજા પહોંચતા 108ની ટીમ દ્વારા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક

વિડિઓઝ

Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Gujarat Government: ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, FRCએ આ શાળાની ફી ઓનલાઈન કરી જાહેર
Yogesh Patel: વડોદરાના MLA યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
Gujarat Weather Update | રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે જ કાતિલ ઠંડીનો થશે અહેસાસ
Surendranagar news: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Embed widget