શોધખોળ કરો

કોવિડ બાદ આ બીમારીએ વધારી ચિંતા, મહેસાણા 7 વર્ષના બાળકમાં જોવા મળ્યાં આ લક્ષણો

કોરોના બાદ એટલે કે પોસ્ટ કોવિડમાં શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. એમાંની એક બીમારી છે. MISE. જે બાળકોમાં જોવા મળે છે. આવો જ એક કેસ કડી હોસ્પિટલમાં સામે આવ્યો હતો.

POST COVID:કોરોના બાદ એટલે કે પોસ્ટ કોવિડમાં શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. એમાંની એક બીમારી છે. MISE. જે બાળકોમાં જોવા મળે છે. આવો જ એક કેસ કડી હોસ્પિટલમાં સામે આવ્યો હતો.

કોવિડની મહામારી બાદ પોસ્ટ કોવિડમાં હેર લોસ, વીકનેસ જેવી સામાન્ય સમસ્યાથી માંડીને  મ્યુકરમાઇકોસિસ જેવી ગંભીર બીમારી પણ થવાની શક્યતા રહે છે. MISE પણ પોસ્ટ કોવિડ બાદ સર્જાતી જ સમસ્યા છે.  MISE એક કેસ કડીમાં નોંધાયો હતો. કડીમાં સાત વર્ષના બાળકમાં MISE નામનો રોગ જોવા મળ્યો. જેને મેડિકલ ભાષામાં Multi system inflammatory syndrome કહે છે.

કડી ભાગ્યોદય હોસ્પિટલમાં આવેલા 7 વર્ષના બાળકને સખત તાવ સાથે શરીરમાં ચકામા પડી ગયા હતા. ડોક્ટર અવિનાશ પટેલને આ લક્ષણો જોતા  Multi system inflammatory syndrome હોવાની શંકા જાગી. ડોક્ટર્સે આ માટે બાળકના રિપોર્ટ કરાવતા 7 વર્ષના બાળકને Multi system inflammatory syndrome નામની બીમારી હોવાની પુષ્ટી થઇ હતી. જો કે બાળકને સમયસર સારવાર મળી જતાં બાળકનો જીવ બચાવી શકાયો હતો. આ બીમારીમાં જો કે હેલ્થ એકસ્પર્ટના મત મુજબ જો બાળકને સમયસર સારવાર ન મળે તો મોતનું જોખમ વધી જાય છે. આ બીમારી શું છે અને તેના કારણો અને લક્ષણો છું છે. જાણીએ

MISE બીમારી શું છે
આ બીમારી સામાન્ય રીતે બાળકોમાં જોવા મળે છે. MISE એટલે Multi system inflammatory syndrome. આ બીમારીમાં શરીમાં જનરેટ થયેલી એન્ટીબોડી જ્યારે શરીરના ઓર્ગન પર અટેક કરે છે ત્યારે વ્યક્તિ બીમાર પડે છે.

MISE બીમારીના લક્ષણો

કોવિડથી સાજા થયેલા બાળકમાં ખાસ MISE એટલે Multi system inflammatory syndrome. આ બીમારીના લક્ષણોની વાત કરીએ તો કોવિડ સમાન જ લક્ષણો જોવા મળે છે.

MISE બીમારીના લક્ષણો

  • સતત તાવ આવવા
  • શરીર પર ચકામા થવા
  • ડાયરિયા થવા
  • વોમિટિંગ થવી
  • શ્વાસ લેવામાં તકલીફ થવી

MISE બીમારીની બીમારી થવાના કારણો

કડી હોસ્પિટલમાં સાત વર્ષના બાળકને થયેલી આ બીમારીનો ઇલાજ કરી રહેલા ભાગ્યોદય હોસ્પિટલના ડોક્ટર અવિનાશ પટેલ સાથે વાતચીત કરતા તેમણે આ રોગ થવાના કારણો વિશે વાત કરતા કહ્યું કે, શરીરમાં કોવિડ થયા બાદ જે એન્ટીબોડી જનરેટ થયા છે તે જો અન્ય અંગો પર અટેક કરી તો જે સ્થિતિ સર્જાય છે તેને MISE કહે છે. આ બીમારી માત્ર કોવિડ સાજા થયેલા બાળકોમાં જોવા મળે છે. MISEને પોસ્ટ કોવિડની બીમારી પણ કહી શકાય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

Embed widget