શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nadiad: કપડવંજના પંખીયા લાડવેલ રોડ પર ગમખ્વાર અકસ્માત, બાઈક સવાર 3 યુવકોના મોત
કપડવંજના પંખીયા લાડવેલ રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં બાઈક સવાર 3 યુવકોના મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ છે.
![Nadiad: કપડવંજના પંખીયા લાડવેલ રોડ પર ગમખ્વાર અકસ્માત, બાઈક સવાર 3 યુવકોના મોત Nadiad kapadvanj accident, 3 youth died Nadiad: કપડવંજના પંખીયા લાડવેલ રોડ પર ગમખ્વાર અકસ્માત, બાઈક સવાર 3 યુવકોના મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/06173037/Accident-nadiad.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નડિયાદ: કપડવંજના પંખીયા લાડવેલ રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં બાઈક સવાર 3 યુવકોના મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકના ફૂરચા ઉડી ગયા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો અકસ્માતના સ્થળે પહોંચ્યો હતો.
બાઈકને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. રાત્રીના સમયે અકસ્માત થયો હતો. ત્રણે યુવાનો ચરણ નિકોલ ગામના હોવાની માહિતી મળી છે. આ અકસ્માત બાદ મૃતદેહને કપડવંજ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
![Nadiad: કપડવંજના પંખીયા લાડવેલ રોડ પર ગમખ્વાર અકસ્માત, બાઈક સવાર 3 યુવકોના મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/06173118/nadiad-accident-1.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
અમદાવાદ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)