શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં હેલમેટ માટેનો કયો નવો નિયમ બની રહ્યો છે અમલી? જાણો ક્યારથી થશે અમલ ? ભરવો પડશે આકરો દંડ
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ માટે આદેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર શહેરમાં પણ 1 જૂનથી નવો નિયમ અમલી બનશે. 1 જૂનથી IS 4151 વગરનું હેલ્મેટ માન્ય નહીં ગણવામા આવે.
અમદાવાદઃ ગુજરાતમાં હેલ્મેટ માટેનો નવો નિયમ 1 જૂનથી અમલમાં આવશે. જે પ્રમાણે IS 4151 વાળું જ હેલમેન્ટ માન્ય ગણવા આદેશ કરાયો છે. આથી જો તમે આ પ્રમાણેનું હેલમેટ નહીં પહેર્યું હોય, તો હેલમેટ પહેર્યું હોવા છતાં માન્ય ગણવામાં નહીં આવે અને તમારે દંડ ભરવો પડી શકે છે.
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ માટે આદેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર શહેરમાં પણ 1 જૂન નવો નિયમ અમલી બનશે. 1 જૂનથી IS 4151 વગરનું હેલ્મેટ માન્ય નહીં ગણવામા આવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
ટેકનોલોજી
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion