શોધખોળ કરો

ગુજરાતમાં હેલમેટ માટેનો કયો નવો નિયમ બની રહ્યો છે અમલી? જાણો ક્યારથી થશે અમલ ? ભરવો પડશે આકરો દંડ

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ માટે આદેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર શહેરમાં પણ 1 જૂનથી હેલમેટને લઈ નવો નિયમ અમલી બનશે.

અમદાવાદઃ ગુજરાતમાં હેલ્મેટ માટેનો નવો નિયમ 1 જૂનથી અમલમાં આવશે. જે પ્રમાણે IS 4151 વાળું જ હેલમેન્ટ માન્ય ગણવા આદેશ કરાયો છે. આથી જો તમે આ પ્રમાણેનું હેલમેટ નહીં પહેર્યું હોય, તો હેલમેટ પહેર્યું હોવા છતાં માન્ય ગણવામાં નહીં આવે અને તમારે દંડ ભરવો પડી શકે છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ માટે આદેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર શહેરમાં પણ 1 જૂન નવો નિયમ અમલી બનશે. 1 જૂનથી IS 4151 વગરનું હેલ્મેટ માન્ય નહીં ગણવામા આવે. ગુજરાતમાં હેલમેટ માટેનો કયો નવો નિયમ બની રહ્યો છે અમલી? જાણો ક્યારથી થશે અમલ ? ભરવો પડશે આકરો દંડ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન નકશામાંથી ગાયબ થઈ જાત! સેના બોર્ડર પાર કરવા તૈયાર હતી, ઓપરેશન સિંદૂર પર આર્મી ચીફનો મોટો ધડાકો

પતંગ રસિયાઓને પડી જશે મોજ! ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, જાણો હવામાન વિભાગની મોટી આગાહી?

Silver price: ચાંદીના ભાવમાં 'લાલચોળ' તેજી! આજે બનાવ્યો નવો રેકોર્ડ, શું 3 લાખને પાર જશે કિંમત, જાણો 

10-મિનિટ ડિલિવરી પર સરકારે લગાવ્યો પ્રતિબંધ,બ્લિંકિટ દૂર કરશે આ ફીચર, ઝોમેટો અને સ્વિગી સાથે પણ ચર્ચા

વિડિઓઝ

Dahod Police : દાહોદમાં દારૂની હેરાફેરી કરતા 3 પોલીસકર્મી સામે ગુનો
Amit Shah Speech: માણસામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન
BJP MLA Statement: ભાજપ MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને ગણાવ્યા સિંહ
Gujarat Government: રાજ્યમાં બેફામ બનેલા ખનીજચોરો પર અંકુશ લાવવા કવાયત
Kite Festival 2026: ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 6 દિવસ લંબાવાયો, હવે આ તારીખ સુધી રહેશે પતંગોત્સવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાન નકશામાંથી ગાયબ થઈ જાત! સેના બોર્ડર પાર કરવા તૈયાર હતી, ઓપરેશન સિંદૂર પર આર્મી ચીફનો મોટો ધડાકો
પાકિસ્તાન નકશામાંથી ગાયબ થઈ જાત! સેના બોર્ડર પાર કરવા તૈયાર હતી, ઓપરેશન સિંદૂર પર આર્મી ચીફનો મોટો ધડાકો
પતંગ રસિયાઓને પડી જશે મોજ! ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, જાણો હવામાન વિભાગની મોટી આગાહી?
પતંગ રસિયાઓને પડી જશે મોજ! ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, જાણો હવામાન વિભાગની મોટી આગાહી?
Silver price: ચાંદીના ભાવમાં 'લાલચોળ' તેજી! આજે બનાવ્યો નવો રેકોર્ડ, શું 3 લાખને પાર જશે કિંમત, જાણો 
Silver price: ચાંદીના ભાવમાં 'લાલચોળ' તેજી! આજે બનાવ્યો નવો રેકોર્ડ, શું 3 લાખને પાર જશે કિંમત, જાણો 
10-મિનિટ ડિલિવરી પર સરકારે લગાવ્યો પ્રતિબંધ,બ્લિંકિટ દૂર કરશે આ ફીચર, ઝોમેટો અને સ્વિગી સાથે પણ ચર્ચા
10-મિનિટ ડિલિવરી પર સરકારે લગાવ્યો પ્રતિબંધ,બ્લિંકિટ દૂર કરશે આ ફીચર, ઝોમેટો અને સ્વિગી સાથે પણ ચર્ચા
વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નહીં રાખો તો 10% પગાર કપાશે! આ રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય

અમેરિકી રાજદૂતના મોટા નિવેદન વચ્ચે અમેરિકા-ભારત ટ્રેડ ડીલને લઈ સામે આવ્યું મોટું અપડેટ, જાણો 

IndiGo ન્યૂ યર ધમાકા ઓફર! માત્ર ₹1499 માં કરો હવાઈ મુસાફરી, ઈન્ટરનેશનલ ફ્લાઈટ ટિકિટ પર પણ છૂટ 

'પત્ની શિક્ષિત છે, ભરણપોષણ શા માટે આપું?' પતિની દલીલ પર હાઇકોર્ટે આપ્યો મોટો ચૂકાદો  

Embed widget