શોધખોળ કરો

રાજ્ય સરકારની વર્ગ-3 ભરતી માટે લેવાશે સંયુકત પરીક્ષા, CCE પરીક્ષાના નવા નિયમો જાહેર

અગાઉ પ્રિલિમ પરીક્ષા 100 ગુણની લેવાતી હતી, જ્યારે હવે તે 150 ગુણની લેવામાં આવશે. આ ફેરફારથી પરીક્ષાની સ્પર્ધાત્મકતા વધશે અને ઉમેદવારોના જ્ઞાનનું વધુ વ્યાપક મૂલ્યાંકન શક્ય બનશે. આ ઉપરાંત CCE પરીક્ષાના સિલેબસમાં પણ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષા માટે નવા નિયમો જાહેર કર્યા છે. હવેથી ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક સહિતના વર્ગ-3ની જગ્યાઓ પર ભરતી માટે નવો નિયમ લાગુ પડશે. ગ્રુપ-A અને ગ્રુપ-B ની તમામ જગ્યાઓ માટે એક સમાન પ્રાથમિક પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષા 150 ગુણની અને 2 કલાકની રહેશે. ગુજરાતી અને અંગ્રેજીના 15-15 ગુણ રહેશે. સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહમા  ક્વાન્ટીટેટિવ એપ્ટિટ્યુટના હશે, જે  30-30 માર્ક્સના હશે. જ્યારે 60 માર્કસની રિઝનીંગની પરીક્ષા લેવાશે. દરેક ખોટા જવાબ માટે 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે.ગ્રુપ-A અને ગ્રુપ-B માટે અલગ-અલગ મુખ્ય પરીક્ષા લેવાશે.ગ્રુપ-Aમાં મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની રહેશે. જેમાં ગુજરાતી ભાષા કૌશલ્ય 100 ગુણની, અંગ્રેજી ભાષા કૌશલ્ય 100 ગુણની અને સામાન્ય અભ્યાસ 150 ગુણના એમ કુલ 350 ગુણના પેપર લેવાશે. જ્યારે ગ્રુપ-Bમાં મુખ્ય પરીક્ષા હેતુલક્ષી પ્રકારની રહેશે. આ પરીક્ષા 200 ગુણની અને 2 કલાકની હશે. પ્રાથમિક પરીક્ષા માત્ર સ્ક્રિનિંગ ટેસ્ટ તરીકે રહેશે, તેના ગુણ અંતિમ મેરિટમાં ગણવામાં આવશે નહીં. અંતિમ પસંદગી મુખ્ય પરીક્ષાના ગુણોના આધારે કરવામાં આવશે.આ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, સબ-રજિસ્ટ્રાર, ઇન્સ્પેક્ટર ઓફ સ્ટેમ્પ્સ સહિત અનેક વર્ગ-3 પદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સચિવાલય, જિલ્લા કલેક્ટર કચેરીઓ, પંચાયત સેવા પસંદગી મંડળ હેઠળની કચેરીઓ અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં આ નિયમો લાગુ પડશે.

આ પદ્દો માટે થશે ભરતી
આ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, સબ-રજિસ્ટ્રાર, ઇન્સ્પેક્ટર ઓફ સ્ટેમ્પ્સ સહિત અનેક વર્ગ-3 પદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સચિવાલય, જિલ્લા કલેક્ટર કચેરીઓ, પંચાયત સેવા પસંદગી મંડળ હેઠળની કચેરીઓ અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં આ નિયમો લાગુ પડશે.

અગાઉ પ્રિલિમ પરીક્ષા 100 ગુણની લેવાતી હતી, જ્યારે હવે તે 150 ગુણની લેવામાં આવશે. આ ફેરફારથી પરીક્ષાની સ્પર્ધાત્મકતા વધશે અને ઉમેદવારોના જ્ઞાનનું વધુ વ્યાપક મૂલ્યાંકન શક્ય બનશે. આ ઉપરાંત CCE પરીક્ષાના સિલેબસમાં પણ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, આ નવા નિયમોના અમલ બાદ આગામી દિવસોમાં ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ગ-3ની નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

Embed widget