શોધખોળ કરો

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડી શકે છે વરસાદ?

હવામાન વિભાગે 28, 29 અને 30 જૂલાઈએ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળના દરિયા કાંઠે લો પ્રેશર સિસ્ટમ સક્રીય થતા ચાલુ મહિનાના અંતમાં સારો વરસાદ પડશે.

ગાંધીનગર: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 28, 29 અને 30 જૂલાઈએ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળના દરિયા કાંઠે લો પ્રેશર સિસ્ટમ સક્રીય થતા ચાલુ મહિનાના અંતમાં સારો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. ડાંગના વઘઈ સહિત ઉપરવાસમાં ભારે વરસાદ થતા અંબિકા નદી બે કાંઠે વહી રહી છે. સુરતમાં પણ આજે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા ત્રણ કલાકથી સુરતમાં વરસાદ પડી રહ્યો છે. સુરત શહેરના લોકો વરસાદની મજા માણવા માટે રસ્તાઓ પર ઉતર્યા છે. પાટણ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.

ટોપ સ્ટોરી

Amit Shah Speech: અમિત શાહનો મોટો સંકલ્પ, '31 ડિસેમ્બર 2028 સુધીમાં ગુજરાત ડ્રગ્સ મુક્ત બનશે'
Amit Shah Speech: અમિત શાહનો મોટો સંકલ્પ, '31 ડિસેમ્બર 2028 સુધીમાં ગુજરાત ડ્રગ્સ મુક્ત બનશે'
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક

વિડિઓઝ

Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદમાં આતંક મચાવનારા 7 નબીરા પોલીસના સકંજામાં, માફી મંગાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું
Ahmedabad: અમદાવાદમાં આતંક મચાવનારા 7 નબીરા પોલીસના સકંજામાં, માફી મંગાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું
Rajkot: દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ! રાજકોટમાં કાકાની હત્યા, ભત્રીજાની હાલત ગંભીર 
Rajkot: દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ! રાજકોટમાં કાકાની હત્યા, ભત્રીજાની હાલત ગંભીર 
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 
Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 
Shani Vakri 2026: શનિની વક્રી ચાલથી આ 5 રાશિઓ પર તૂટશે દુઃખોનો પહાડ, નવેમ્બરમાં રહો સાવધાન
Shani Vakri 2026: શનિની વક્રી ચાલથી આ 5 રાશિઓ પર તૂટશે દુઃખોનો પહાડ, નવેમ્બરમાં રહો સાવધાન
EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
Embed widget