શોધખોળ કરો
આણંદઃ નેશનલ હાઇવે પર બે કાર અને બસ વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, કિન્નરનું મોત
બે કાર અને બસ વચ્ચે અકસ્માત થતાં કિન્નરનું ઘટનાસ્થળે જ મોત થયું છે. વાસદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

આણંદઃ વાસદ નેશનલ હાઇવે પર ટોલનાકા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બે કાર અને બસ વચ્ચે અકસ્માત થતાં કિન્નરનું ઘટનાસ્થળે જ મોત થયું છે. વાસદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દુનિયા
દેશ
Advertisement
