શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસને મોટો આંચકો: કોંગ્રેસના કયા વધુ એક ધારાસભ્યએ આપી દીધું રાજીનામું, જાણો

ડાંગના કોંગ્રેસના ધારાસભ્ય મંગળ ગાવિતે પણ રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈને કોંગ્રેસમાં હલચલ તેજ બની છે.

અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય ડ્રામા શરૂ થઈ ગયો છે. ત્યારે રવિવારે કોંગ્રેસના 4 ધારાસભ્યો રાજીનામાં આપી દીધા છે. આ ઉપરાંત વધુ બે ધારાસભ્ય ગૂમ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે જોકે સંપર્ક થઈ રહ્યો નથી. કોંગ્રેસના ધારાસભ્યો પ્રવીણ મારુ, જે.વી. કાકડિયા, સોમા ગાંડા પટેલ અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપી દીધા છે. કોંગ્રેસના વધુ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની પણ હાલ ચર્ચા ચાલી રહી છે. સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ડાંગના કોંગ્રેસના ધારાસભ્ય મંગળ ગાવિતે પણ રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈને કોંગ્રેસમાં હલચલ તેજ બની છે . ગુજરાતમાં હાલ કોંગ્રેસનો જૂથવાદ બહાર આવતાં જ ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનના જીતની સંભાવના વધી ગઈ છે. જ્યારે હાલ કોંગ્રેસના એક ઉમેદવારને ફોર્મ પરત ખેંચાવવું પડે એવી સ્થિતિ ઉભી થઈ છે. લિંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલ અને ધારી કોંગ્રેસના ધારાસભ્ય જે.વી.કાકડિયાએ રાતોરાત રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત પ્રવીણ મારુ અને પ્રદ્યુમન સિંહ જાડેજાએ પણ રાજીનામું આપી દીધું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ

Gujarat Rain Forecast : રાજ્યનું ફરી બદલાશે વાતાવરણ, આ જિલ્લાઓમાં માવઠાની આગાહી

ગુજરાતની 53 હજાર આંગણવાડી બહેનો થશે હાઈટેક: CM ભૂપેન્દ્ર પટેલ આપશે મોટી ભેટ, જાણો કોને-ક્યારે મળશે લાભ

ભરઉનાળે માવઠું: અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો

વિડિઓઝ

Umreth by-Election: ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ મોટા સમાચાર, ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Toll Tax Increase : 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી
Hun To Bolish : હું તો બોલીશ : ફસાયા ટ્રમ્પ
Hun To Bolish : હું તો બોલીશ : વિકાસની દોડ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે કેમ ખાધો માર?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત

West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
Gujarat Rain Forecast : રાજ્યનું ફરી બદલાશે વાતાવરણ, આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
Gujarat Rain Forecast : રાજ્યનું ફરી બદલાશે વાતાવરણ, આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
LPG Gas Cylinder: LPG સંકટ વચ્ચે કેરોસિનની વાપસી, પેટ્રોલ પંપો પર થશે વેચાણ, સરકારે નિયમોમાં આપી છૂટ

Delhi: લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ; દિલ્હી પોલીસને મળી મોટી સફળતા

Gold-Silver Rate Today: સોનાના ભાવમાં ફરી ઘટાડો, જાણો ચાંદીના ભાવમાં કેટલો થયો ફેરફાર

Toll Tax: 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી, વાહન ચાલકો પર પડશે કરોડોનો બોજો

Embed widget