શોધખોળ કરો

ગુજરાતના આ બંદર પર લગાવાયું એક નંબરનું સિગ્નલ? જાણો કેમ લગાવાયું એક નંબરનું સિગ્નલ? જાણો

સમગ્ર ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ જોવ મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

સમગ્ર ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ જોવ મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી સમયમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ્રેશનને લઈને એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંદરો પર હાલ એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અરબી સમુદ્ર સર્જાયેલા ડીપ્રેશનને લઈને એક નંબરનું સિગ્લન લગાવવામાં આવ્યું છે. આગામી સમયમાં ડીપ્રેશન ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈ તેવી સંભાવના છે જેને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દ્વારકા જિલ્લાના મોટા ભાગની બોટ કિનારે પહોંચી ચૂકી છે. આગામી 1 જૂનથી માછીમારોને સિઝન પૂરી થતી હોય ત્યારે નવા ટોકન ઈશ્યૂ કરવાના ફિશરિઝ વિભાગે બંધ કરી દીધા છે. દરિયામાં રહેલી બોટોને પણ કિનરે પહોંચી જવા સૂચન કરવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

Embed widget