શોધખોળ કરો

ડાંગઃ હારપાડા નજીક પેસેન્જર ભરેલી જીપ પલટી જતા 3નાં મોત, 10થી વધુ ઘાયલ

તમામ ઇજાગ્રસ્તોને સુબિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ડાંગઃ નવો ટ્રાફિક કાયદો અમલમાં આવ્યો હોવા છતાં રાજ્યમાં અકસ્માતની ઘટનામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા બીઆરટીએસ અડફેટે બે સગાભાઈઓના મોત થયા હતા, જેની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં ગમખ્વાર અકસ્માતની બીજી મોટી ઘટના ડાંગમાં બની છે. ડાંગઃ હારપાડા નજીક પેસેન્જર ભરેલી જીપ પલટી જતા 3નાં મોત, 10થી વધુ ઘાયલ ડાંગ જિલ્લાના પૂર્વ પટી વિસ્તારમાં આવેલા હારપાડા નજીક પેસેન્જર ભરેલી જીપ પલટી ગઈ હતી. જેમાં 3નાં મોત થયા હતા અને 10થી વધારે ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સુબિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ડાંગઃ હારપાડા નજીક પેસેન્જર ભરેલી જીપ પલટી જતા 3નાં મોત, 10થી વધુ ઘાયલ આ ઉપરાંત સુરતમાં બ્લૂ સીટી બસ દ્વારા અકસ્માતની વધુ એક ઘટના બની હતી. શહેરના અમરોલી વિસ્તારમાં GJ5 BX 3338 નંબરની બ્લૂ સીટિ બસે રાહદારી યુવકને અડફેટે લીધો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકને સરકારી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

Bharuch Rain: ભરૂચ જિલ્લામાં વરસાદી આફત, 200 એકરથી વધુ જમીનમાં પાક પાણીમાં ડુબ્યો, ખેડૂતો બેહાલ

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ

આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ

તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી

Embed widget