શોધખોળ કરો

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરાયો તોતિંગ વધારો, જાણો વિગતે

રાજ્યમાં આજે મધરાતથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે.

ગાંધીનગર: રાજ્યમાં આજે મધરાતથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ આજે મધરાતથી લાગૂ થશે. નવા વધારાથી સરકારને 1500 કરોડ રૂપિયાની આવકનો અંદાજ છે. નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી હતી કે કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં દેશના અને રાજ્યના મોટાભાગના વ્યવસાયો બંધ હતા. જેને કારણે રાજ્યમાં પણ વેટની આવકમાં ઘટાડો થયો હતો. ઉદ્યોગ અને વેપારમાંથી મળતી જીએસટીની આવક અને પેટ્રોલ પરની આવક વાહનવ્યવહાર બંધ હોવાથી થઇ નહોતી. જેના કારણે રાજ્ય સરકારે પેટ્રોલમાં 2 અને ડીઝલમાં 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જે આજ રાતથી અમલમાં આવશે. આજે પણ દેશમાં પેટ્રોલ અને ડિઝલના સૌથી ઓછા ભાવ લેતી ગુજરાત સરકાર છે. તેમણે કહ્યું કે, ગુજરાત વિદ્યુતબોર્ડ ની આવકમાં પણ ધરખમ ઘટાડો થયો છે છતાં પણ કર્મચારીઓના પગાર ચૂકવ્યા છે. રાજ્ય સરકારે સરકારી કામોના બાકી બિલોના નાણા પણ માર્ચના એન્ડિંગમાં ચૂકવી દીધા છે. કોરોના માટેની વ્યવસ્થામાં સરકારે ખૂબ ખર્ચ થયો છે. તમામ દર્દીઓને સારવાર અને જમવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.નાણામંત્રીએ કહ્યું કે, રાજ્યની મુખ્ય આવક જીએસટી છે. જીએસટી આવકનો 55560 કરોડનો અંદાજ હતો તેમાં ખુબ જ મોટો ઘટાડો આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
Embed widget