શોધખોળ કરો

કેવડિયામાં જોવા મળ્યો પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનો પક્ષી પ્રેમ, જુઓ વીડિયો

કેવડિયાની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી મોદીનો વધુ એક વખત પક્ષી પ્રેમ જોવા મળ્યો હતો. જંગલ સફારીનું લોકાર્પણ કર્યા બાદ પ્રધાનમંત્રીએ સફારીની મુલાકાત કરી હતી.

કેવડિયાની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી મોદીનો વધુ એક વખત પક્ષી પ્રેમ જોવા મળ્યો હતો. જંગલ સફારીનું લોકાર્પણ કર્યા બાદ પ્રધાનમંત્રીએ સફારીની મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ અહીં ખૂબ નજીકથી પક્ષીઓ અને પ્રાણીઓ સાથે સમય પસાર કર્યો હતો.
પ્રધાનમંત્રી મોદીનો પક્ષી પ્રેમ જોવા મળ્યો. જંગલ સફારી પાર્કમાં પ્રધાનમંત્રીએ પક્ષીઓને હાથમાં લઈ ચણ ખવડાવ્યું. આફ્રિકન પોપટને હાથ પર બેસાડીને જોવા મળ્યા હળવા મૂડમાં. જંગલ સફારીમાં પ્રવાસીઓ દેશ-વિદેશના પ્રાણીઓ અને પક્ષીઓ જોવાનો આનંદ લઈ શકશે. બ્લેક શ્વાન, ગ્રે પોપટ, મકાવ, બિલાડી, સસલા સહિતના પક્ષીઓ અને પ્રાણીઓ જંગલ સફારીમાં જોવા મળશે. જંગલ સફારી પાર્કની ટિકિટના 200 રૂપિયા અને નાના બાળકોના 125 રૂપિયા રાખવામાં આવ્યા છે. આરોગ્ય વનમાં પ્રતિ વ્યકિતએ ટિકિટના 30 રૂપિયા અને બાળકો માટે 20 રૂપિયા છે. જંગલ સફારી સવારે દસથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

ટોપ સ્ટોરી

'મંદિરોને મૉલ અને હૉટલ જેવા બનાવાઈ રહ્યાં છે', શંકરાચાર્યના નિવેદનને મહામંડલેશ્વર અખિલેશ્વરદાસજીનું સમર્થન

Himatnagar: ઘટતી વસતિ અંગે ચિંતા, ત્રીજા સંતાન તરીકે દીકરી જન્મે તો 51 હજાર આપશે કચ્છ કડવા પાટીદાર સમાજ

Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર

બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
બદ્રીનાથ દાન ચોરી બાદ SITની તપાસ સમિતિએ શું આપ્યા મંદિર મેનેજમેન્ટને સૂચનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'

Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ

ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!

Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ

ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન

Embed widget