શોધખોળ કરો
Advertisement
જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની સતત બીજીવાર જીતને લઈ PM મોદીએ ગુજરાતીમાં શું ટ્વિટ કર્યું, જાણો વિગત
જૂનાગઢમાં સતત બીજીવાર જીત મેળવીને ભાજપે જીત મેળવીને અહીંનો બીજી વાર સત્તા નહીં મળતી હોવાની માન્યતા તોડી નાંખી છે. એટલું જ નહીં, સૌથી વધુ સીટો જીતવાનો પણ ઇતિહાસ ભાજપે જૂનાગઢમાં રચી દીધો છે.
જૂનાગઢઃ જૂનાગઢ કોર્પોરેશનની તમામ 59 બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે. જેમાંથી 54 બેઠકો પર ભાજપે જીત મેળવી લીધી છે. જ્યારે ચાર બેઠક પર કોંગ્રેસ અને એક બેઠક પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે.
જૂનાગઢમાં સતત બીજીવાર જીત મેળવીને ભાજપે જીત મેળવીને અહીંનો બીજી વાર સત્તા નહીં મળતી હોવાની માન્યતા તોડી નાંખી છે. એટલું જ નહીં, સૌથી વધુ સીટો જીતવાનો પણ ઇતિહાસ ભાજપે જૂનાગઢમાં રચી દીધો છે.
જૂનાગઢ કોર્પોરેશનમાં ભાજપની ભવ્ય જીતને લઈ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, “ગુજરાતમાં યોજાયેલ જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા અન્ય જિલ્લા/તાલુકા પંચાયતોની યોજાયેલ પેટા ચૂંટણીમાં પ્રજાએ સર્વત્ર ભાજપના ઉમેદવારો પર પોતાના આશીર્વાદ વર્ષાવ્યા हतહતા. ગુજરાતની જનતાએ હંમેશા “વિકાસની રાજનીતિ” માં ભરોંસો મુક્યો છે. સૌને ખુબ ખુબ અભિનંદન અને આભાર..!!”
કૃણાલ પંડ્યા ટીમ ઈન્ડિયાના આ બે દિગ્ગજો પાસેથી શું શીખવા માગે છે ? જાણો વિગતેગુજરાતમાં યોજાયેલ જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા અન્ય જિલ્લા/તાલુકા પંચાયતોની યોજાયેલ પેટા ચૂંટણીમાં પ્રજાએ સર્વત્ર ભાજપના ઉમેદવારો પર પોતાના આશીર્વાદ વર્ષાવ્યા છે. ગુજરાતની જનતાએ હંમેશા “વિકાસની રાજનીતિ” માં ભરોંસો મુક્યો છે. સૌને ખુબ ખુબ અભિનંદન અને આભાર..!!
— Narendra Modi (@narendramodi) July 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement