શોધખોળ કરો

દિલ્લી પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતની ઝલક, PM મોદીએ પહેરેલી બાંધણીની પાઘડી કોણે અને ક્યારે આપી હતી ભેટ?

દિલ્લીમાં પ્રજાસત્તાક પર્વેની ઉજવણીમાં ગુજરાતની ઝલક જોવા મળી. આ અવસરે PM મોદીએ બાંધેલી બાંધણીની પાઘડી જામનગરની હતી. કોણે અને ક્યારે PMને પાઘડીની ભેટ મળી હતી જાણીએ.,,

PMની પાઘડી: દિલ્લીમાં 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જામનગરની બાંધણી ચર્ચામાં થઇ રહી છે. PM મોદીએ આ વખતે ગુજરાતના જામગનરની ખાસ પાઘડી  પહેરી છે. જામનગરના રાજવી પરિવારે આ પાઘડી PM મોદીને ભેટ આપી હતી. હાલમાં PM મોદી સોમનાથ ટ્રસ્ટના  અધ્યક્ષ બન્યા. આ અવસરે જામનગરના રાજવી પરિવારે ભેટ આપી હતી. PM મોદી દર વર્ષે ગણતંત્ર દિવસ પર અલગ પ્રકારની પાઘડી પહેરતા હોય છે.  ગયા વર્ષે તેમણે ‘બાંધણી’ની જ પાઘડી પહેરી હતી..આ વર્ષે પહેરેલી પાઘડી ઓરેન્જ અને યેલો ડિઝાઇનની બાંધણી પ્રિન્ટની છે. 2015થી લઇ અત્યાર સુધીમાં દર વર્ષે ગણતંત્ર દિવસ પર PM મોદીની પાઘડી પણ ધ્યાન આકર્ષિત કરે છે. તઓ આ અવસરે   ખાસ પ્રકારની પાઘડીઓ પસંદ કરે છે. આ વર્ષે તેમણે જામનગરથી ભેટમાં મળેલી પાઘડી પહેરીને ગુજરાતની ભેટનું ગૌરવ વધાર્યું છે. રાજવી પરિવારનું વિશ્વ સ્તરે સન્માન   જામનગરના વૈશ્વિક પરિવારનો વૈશ્વિક સ્તરે વિશેષ આદર છે. વિશ્વયુદ્ધ સમયે પોલેન્ડમાં જામસાહેબ દિગ્વિજય સિંહે 1 હજાર બાળકોનો જીવ બચાવ્યો હતો. આ સંવેદનશીલ અને ઉદાત કાર્ય માટે જામનગરના આ રાજાને આજે પણ પોલેન્ડમાં યાદ કરાઇ છે. આટલું જ નહીં આ ઘટનાના કારણે પોલેન્ડના શરણાર્થીઓ જામનગરને લિટલ પોલેન્ડ માને છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?

અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

Embed widget