શોધખોળ કરો

લોકડાઉનમાં પોરબંદરમાં અજાણ્યો શખ્સ સગીરાને લાલચ આપી દુકાન લઈ ગયો પછી.......

ગુજરાતમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે પોરબંદરમાં એક શારીરિક અડપલા કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં પોલીસમાં દોડધામ મચી ગઈ હતી

ગુજરાતમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે પોરબંદરમાં એક શારીરિક અડપલા કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. શહેરમાં અજાણ્યા શખ્સ દ્વારા સગીરાને શારીરિક અડપલાં કરતાં સમગ્ર વિસ્તારમાં બુમાબુમ થઈ ગઈ હતી. જેની જાણ પોલીસને થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોરબંદર શહેરમાં અજાણ્યો શખ્સ સગીરાને લાલચ આપીને દુકાનમાં લઈ ગયો હતો ત્યાં બાદ તે દુકાનમાં શખ્સ સગીરા સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતાં સગીરાએ બુમાબુમ કરી મુકી હતી ત્યાર બાદ આસપાસના લોકો દુકાનની બહાર દોડી આવ્યા હતાં. ત્યાર બાદ સગીરા સાથે અડપલાં કરનાર શખ્સને લોકોએ પડકી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ તાત્કાકિલ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી. આ ઘટના પોરબંદરમાં ચર્ચાનો વિષય બની હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

Embed widget