શોધખોળ કરો

થર્ટી ફર્સ્ટને લઈને રાજ્યમાં પોલીસનું સઘન ચેકિંગ, અમદાવાદમાં ફાર્મ હાઉસ, ક્લબોમાં પોલીસની બાજ નજર

અમદાવાદમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી પર પ્રતિંબંધ છે. શહેરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ: અમદાવાદમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી પર પ્રતિંબંધ છે. શહેરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પાર્ટી પ્લોટ કે કલબમાં ઉજવણી પર પ્રતિબંધ છે ત્યારે પોલીસ તમામ સ્થળોએ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં કર્ફ્યૂ દરમિયાન જો કોઈપણ વ્યક્તિ કામ વગર બહાર જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 31 ડિસેમ્બરને લઈને રાજ્યમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં ફાર્મ હાઉસ,હોટલો, ક્લબ સહિતના સ્થળો પર પોલીસ બાજ નજર રાખી રહી છે. અમદાવાદમાં કોઈપણ વ્યક્તિ રાત્રે 9 વાગ્યા બાદ ઘરની બહાર ફરતી ઝડપાશે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરશે. શહેરના એન્ટ્રી પોઈન્ટ 28 જગ્યાએ બંદોબસ્ત વધારાયો છે. રાત્રિ સમયે શહેરમાં 100 પીઆઈ, 3500 કોન્સ્ટેબલ ઓન ડ્યૂટી છે, સાથે જ કોઈપણ વ્યક્તિ કોઈ બહારગામ ગયું હશે તો તેમણે 9 વાગ્યા પહેલાં આવી જવું પડશે. 9 વાગ્યા બાદ કોઈ બહાર દેખાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. થર્ટી ફર્સ્ટને લઈને રાજ્યમાં પોલીસનું સઘન ચેકિંગ, અમદાવાદમાં ફાર્મ હાઉસ, ક્લબોમાં પોલીસની બાજ નજર પોલીસ હોટલ, ફાર્મ હાઉસ સહિત પર વોચ રાખશે. જો કોઈપણ વ્યક્તિ પીધેલી હાલતમાં ઝડપાશે તો તેની સાથે સીધો કેસ દાખલ કરી દેવામાં આવશે, સાથે જ 9 વાગ્યા પછી જે અમદાવાદમાં પ્રવેશે અને શંકાસ્પદ જણાશે તો સીધા હોસ્પિટલ ભેગા કરી દેવામાં આવશે.

ટોપ સ્ટોરી

PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ

Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત

Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન

જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ

દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો

Embed widget