શોધખોળ કરો

પાટણના ભાટસણમાં અનુસુચિત જાતિના યુવકના વરઘોડામાં પથ્થરમારો, પોલીસ કાફલો તૈનાત

વરઘોડા સમયે કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગામમાં તૈનાત કરવામાં આવ્યો છે.

પાટણઃ પાટણના સરસ્વતીના ભાટસણ ગામમાં વરઘોડો નીકાળવા મામલે બબાલ થઇ હતી. મળતી જાણકારી અનુસાર, પાટણના સરસ્વતી તાલુકાનું ભાટસણ ગામમાં અનુસૂચિત જાતિના યુવકના વરઘોડા સમયે પથ્થરમારો થતા અજંપાભરી સ્થિતિ બની છે. જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટસણ ગામમાં અનુસૂચિત જાતિના યુવકના લગ્ન હતા. જેના વરઘોડા સમયે કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગામમાં તૈનાત કરવામાં આવ્યો છે.

સાઉદી અરામકોએ એપલને પાછળ છોડી દીધી: અરામકો બની વિશ્વની સૌથી મૂલ્યવા કંપની, $2.42 ટ્રિલિયનનું મૂલ્ય

સાઉદી અરામકો એપલ ઇન્કને પછાડીને વિશ્વની સૌથી મૂલ્યવા કંપની બની છે. તેનું કારણ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો છે. તેલના વધતા ભાવને પગલે અરામકોના શેરમાં વધારો થયો હતો અને ફુગાવાના કારણે ટેક શેરો ઘટ્યા હતા. સાઉદી અરેબિય નેશલ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ કંપની વિશ્વની સૌથી મોટી તેલ ઉત્પાદક કંપની છે.

અરામકોનું મૂલ્યાંક $2.42 ટ્રિલિયનન ડોલર

સાઉદી અરામકોનું મૂલ્ય શેરની કિંમતના આધારે $2.42 ટ્રિલિયન છે. તે જ સમયે, એપલના શેરની કિંમતમાં છેલ્લા એક મહિનામાં ઘટાડો જોવા મળ્યો છે. આ કારણે બુધવારે તેનું મૂલ્યાંક વધીને $2.37 ટ્રિલિયન થઈ ગયું. એપલે આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં અપેક્ષા કરતાં વધુ સારો નફો કર્યો હતો, મજબૂત ગ્રાહક માંગને કારણે, તેમ છતાં કંપનીના શેરના ભાવમાં ઘટાડો થયો હતો.

એપલનું મૂલ્યાંકન $3 ટ્રિલિયન હતું

આ વર્ષની શરૂઆતમાં Appleનું બજાર મૂલ્ય $3 ટ્રિલિયન હતું, જે અરામકો કરતાં લગભગ $1 ટ્રિલિયન વધુ છે. ત્યારથી એપલના શેરમાં 20% થી વધુનો ઘટાડો થયો છે, જ્યારે Aramcoનો સ્ટોક 28%  જેટલો ઉછળ્યો છે. જોકે, એપલ અમેરિક કંપનીઓમાં સૌથી મોટી કંપની છે. બીજા નંબરે માઈક્રોસોફ્ટ કોર્પોરેશ છે જેની માર્કેટ કેપ $1.95 ટ્રિલિયન છે. નિષ્ણાતોના મતે ફુગાવાની ચિંતાને કારણે આ વર્ષે ટેક શેરોમાં ઘટાડો થયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
Embed widget