શોધખોળ કરો

Rain: સવારે 6 થી 10 વાગ્યાની વચ્ચે 10 જિલ્લામાં ખાબક્યો ધોધમાર વરસાદ, ક્યાં પડ્યો સૌથી વધુ ?

રાજ્યમાં પ્રી-મૉન્સૂન માહોલ જામ્યો છે. ચોમાસા પહેલા આજે રાજ્યમાં ઠેર ઠેર વરસાદી ઝાંપટા શરૂ થઇ ગયા છે.

Rain: રાજ્યમાં પ્રી-મૉન્સૂન માહોલ જામ્યો છે. ચોમાસા પહેલા આજે રાજ્યમાં ઠેર ઠેર વરસાદી ઝાંપટા શરૂ થઇ ગયા છે. આજે સવારથી રાજ્યના 10 જિલ્લમાં વરસાદ જામ્યો છે. વરસાદના આંકડા પ્રમાણે, આજે સવારથી રાજ્યમાં છેલ્લા 4 કલાકમાં 10 જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. આ છેલ્લા ચાર કલાકમાં એટલે કે સવારના 6 થી 10 વાગ્યાની વચ્ચે 10 જિલ્લાના 50 તાલુકામાં વરસાદે જોર પકડ્યુ હતુ. આમાં સૌથી વધુ વરસાદ પંચમહાલા ગોધરામાં ખાબક્યો હતો, અહીં 3.50 ઈચથી પણ વધારે વરસાદ પડ્યો હતો. 

રાજ્યમાં ચોમાસાના વિધિવત આગમન પહેલા વરસાદ શરૂ 

રાજ્યમાં ચોમાસાના વિધિવત આગમન પહેલા વરસાદ શરૂ થયો છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લાના 39 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સવારના બે કલાકમાં 26 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 3 તાલુકામાં બેથી ચાર ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે દાહોદમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે.  વડોદરાના વાઘોડીયા પંથકમાં વહેલી સવારે જ ગાજવીજ સાથે વરસાદ થયો હતો. ઉપરાંત ડભોઈના ઝારોલા, વાગા, શિનોર ચાર રસ્તા, એસટી ડોપો, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.છેલ્લા 24 કલાકમાં દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. દેવગઢ બારીયામાં 4 ઈંચ વરસાદ,  ધાનપુરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. મોડી રાતથી દાહોદ શહેરમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જેસાવાડાના બાવકામાં ડીપ નાના પર પાણી ફરી વળ્યા છે. બાવકાથી માતવાને જોડતા રસ્તા પર પાણી ભરાયા છે.

Rain: સવારે 6 થી 10 વાગ્યાની વચ્ચે 10 જિલ્લામાં ખાબક્યો ધોધમાર વરસાદ, ક્યાં પડ્યો સૌથી વધુ ?

  • પંચમહાલના જાંબુઘોડામાં છેલ્લા 24 કલાકમાં અઢી ઈંચ વરસાદ
  • છોટા ઉદેપુરના જેતપુર પાવીમાં દોઢ ઈંચ વરસાદ
  • દાહોદના ધાનપુરમાં દોઢ ઈંચ વરસાદ
  • બોડેલી, ડભોઈમાં એક એક ઈંચ વરસાદ
  • ઘોઘંબા, કરજણ, વલસાડમાં અડધાથી પોણો ઈંચ વરસાદ
  • લીમખેડા, ગરબાડા, વાપી, વડોદરામાં અડધો અડધો ઈંચ વરસાદ

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના વિધિવત્ આગમનની રાહ જોવાઇ રહી છે ત્યારે આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થાય તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં 28 જૂનના ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારે અમદાવાદ-અરવલ્લી-બનાસકાંઠા-દાહોદ-મહીસાગર-મહેસાણા-પંચમહાલ-પાટણ-સાબરકાંઠા-છોટા ઉદેપુર-ડાંગ-નર્મદા-નવસારી-તાપી-વલસાડ, રવિવારે દમણ-દાદરા નગર હવેલી-દાહોદ-મહીસાગર-ગીર સોમનાથ-જુનાગઢ-પોરબંદર-દીવમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. સ્કાયમેટના અનુમાન અનુસાર ગુજરાતમાં 27 કે 27 ના નૈઋત્યના ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થઇ શકે છે. ચોમાસાના  પ્રારંભ સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

Rain: સવારે 6 થી 10 વાગ્યાની વચ્ચે 10 જિલ્લામાં ખાબક્યો ધોધમાર વરસાદ, ક્યાં પડ્યો સૌથી વધુ ?

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલના પટેલના અનુમાન મુજબ જૂન મહિનાના છેલ્લા ત્રણ દિવસમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થઇ શકે છે. આ સાથે જ મહેસાણા, વડોદરા, અમદાવાદ અને ગોધરામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ તેવા વરસાદની આગાહી પણ કરી છે. બીજી તરફ રાજ્યમાં પાંચ દિવસ છુટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, તાપી અને ડાંગમાં પણ છુટછવાયો વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ  હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

-                                                                                                                                                 

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Embed widget