શોધખોળ કરો

PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી મોદીએ દરિયામાં ડૂબેલી સોનાની પૌરાણિક નગરીના કર્યા દર્શન, video

આજે દ્વારકામાં પીએમ મોદીએ સિગ્નેચર બ્રિજનું ઉદ્ધાટન કર્યુ હતુ. ખાસ વાત છે કે, અહીંના લોકોની માંગને ધ્યાનમાં રાખીને સિગ્નેચર બ્રિજનું નવુ નામ સુદર્શન સેતુ રાખવામાં આવ્યુ છે.

PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે, આજે દ્વારકામાં પીએમ મોદીએ સિગ્નેચર બ્રિજનું ઉદ્ધાટન કર્યુ હતુ. ખાસ વાત છે કે, અહીંના લોકોની માંગને ધ્યાનમાં રાખીને સિગ્નેચર બ્રિજનું નવુ નામ સુદર્શન સેતુ રાખવામાં આવ્યુ છે. વડાપ્રધાન મોદીએ બપોરે દ્વારકામાં એક જંગી જનસભાને સંબોધી હતી. લક્ષદ્વિપ બાદ  પીએમ મોદીએ દ્વારકાના દરિયામાં પણ સ્કૂબા ડાઈવિંગ કર્યું  હતું. દરિયામાં ડૂબેલી સોનાની પૌરાણિક નગરીના દર્શન કર્યા હતા.  પૌરાણિક અવશેષો નિહાળ્યા હતા. જેને પ્રધાનમંત્રીએ  દિવ્ય અનુભવ ગણાવ્યો હતો. પંચકૂઈ બીચ પરથી કરેલા સ્કૂબા ડાઈવિગનો અનુભવ PMએ X પર  શેર કર્યો છે. 

દ્વારકાથી બેટદ્વારકાને જોડતા સુદર્શન સેતુના લોકાર્પણ માટે નરેન્દ્ર મોદી આજે દેવભૂમિ દ્વારકા પહોંચ્યા હતા. પીએમ મોદીએ દ્વારકાધીશની પૂજા કરી હતી.  બાદમાં પંચકૂઈ બીચ પાસે તેઓ ભગવા વસ્ત્રોમાં પહોંચ્યા હતા. કમર પર મોરપિચ્છ  રાખી પાણીમાં તેઓ ઊતર્. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ તસવીરો એક્સ પર શેર કરી છે. તેમણે એક્સ પર લખ્યું છે કે, પાણીમાં ડૂબેલી દ્વારકા નગરીમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો.ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌનું ભલું કરે.   

પીએમ મોદીએ જનસભાને સંબોધતા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની ભરપુર પ્રસંશા કરી હતી, પીએમ મોદી દ્વારકામાં સુદર્શન સેતુનું લોકાર્પણ પ્રસંગે કહ્યું કે, મને આ બ્રિજ અંગે પબુભા માણેક અનેકવાર રજૂઆત કરતા હતા, પીએમે કહ્યું કે, હું મુખ્યમંત્રી હતો ત્યારે પબુભા માણેક બ્રિજ અંગે જ રજૂઆત કરતા હતા, પબુભા માણેકે સંકલ્પ લીધો હતો કે બ્રિજનું કામ કરવું જ છે, અને આજે જ્યારે આ બ્રિજનું કામ છે ત્યારે પબુભા સૌથી વધારે ખુબ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા જાહેર સભામાં પહોંચ્યા હતા. તે સમયે મોટી જનમેદની એ મોદી મોદી નાં નારા લગાવ્યા હતા. મોદી ને સાંભળવા આતુર લોકો એ ભારત માતા કી જયનાં પણ નારા લગાવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું, દ્વારકાની ભૂમિને નમન. ભગવાન શ્રીકૃષ્ણને મોરપીંછ અર્પણ કરી ધન્યતા અનુભવી. અનેક વર્ષોની ઈચ્છા આજે પૂરી થઈ. સુદર્શન સેતુના લોકાર્પણની તક મળી. સુદર્શન સેતુ એ એન્જિનિયરિંગનો કમાલ છે. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું,  દ્વારકામાં આસ્થાના અનેક કેંદ્રો આવેલા છે. આજે દ્વારકાધામમાં દિવ્યતાનો અનુભવ થયો. આજે દરિયામાં પ્રાચીન દ્વારકાના દર્શન કર્યા. અહીં જે થાય છે તે દ્વારકાધીશની ઈચ્છાથી થાય છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: આગામી એક કલાક માટે રાજ્યના 34 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain Forecast: આગામી એક કલાક માટે રાજ્યના 34 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું: માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ, 19 લોકોનું રેસ્ક્યૂ, 22 ગામો સંપર્કવિહોણા
જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું: માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ, 19 લોકોનું રેસ્ક્યૂ, 22 ગામો સંપર્કવિહોણા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
IND vs ENG: બીજી T20 માં આ 3 ખેલાડીઓ પર રહેશે સૌની નજર, એક પર મંડરાઈ રહ્યું છે બહાર થવાનું જોખમ
IND vs ENG: બીજી T20 માં આ 3 ખેલાડીઓ પર રહેશે સૌની નજર, એક પર મંડરાઈ રહ્યું છે બહાર થવાનું જોખમ
પ્રાઇવેટ કારની છત પર Carrier લગાવતા પહેલાં જાણી લો નિયમ, નહીંતર ભરવો પડશે દંડ
પ્રાઇવેટ કારની છત પર Carrier લગાવતા પહેલાં જાણી લો નિયમ, નહીંતર ભરવો પડશે દંડ
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું: માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ, 19 લોકોનું રેસ્ક્યૂ, 22 ગામો સંપર્કવિહોણા
જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું: માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ, 19 લોકોનું રેસ્ક્યૂ, 22 ગામો સંપર્કવિહોણા
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
Embed widget