શોધખોળ કરો

મિશન 2022ને લઈ ગુજરાત કૉંગ્રેસે શરુ કરી તૈયારીઓ, રાહુલ ગાંધી આ તારીખે આવશે ગુજરાત, જાણો વધુ વિગતો

મિશન 2022ને લઈ ગુજરાત કૉંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે.   10 મેના રોજ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે.

અમદાવાદ: મિશન 2022ને લઈ ગુજરાત કૉંગ્રેસ(Gujarat congress ) એક્શનમાં આવી ગઈ છે.   10 મેના રોજ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi) ગુજરાતની મુલાકાતે આવશે. રાહુલ ગાંધી આદિવાસી અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમમાં હાજર રહેશે.  જ્યા તેઓ એક જાહેરસભાને પણ સંબોધન કરશે. રાહુલ ગાંધી વડોદરા આવશે. જ્યાથી તેઓ દાહોદ જવા રવાના થશે. રાહુલ ગાંધીના પ્રવાસને લઈ પ્રદેશ કૉંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે. આવતીકાલે પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર દાહોદ જશે. જ્યા સ્થાનિક નેતાઓ સાથે બેઠક કરશે. આ અગાઉ રાહુલ ગાંધી 1 મેના રોજ દાહોદ આવવાના હતા. જો કે વિદેશમાં હોવાના કારણે કાર્યક્રમ મોકૂફ રખાયો હતો. 

ભાજપ અને AAPના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, આમ આદમી પાર્ટીના 25 કાર્યકર્તાની અટકાયત

શહેરમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામ સામે આવી ગયા છે. આપના કાર્યકરો સુરત ખાતે ભાજપ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા ત્યારે બન્ને પાર્ટીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી. હવે આ મામલે આપના 25થી વધુ કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી છે. આ ઘટના અંગે ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ આપથી ડરે છે. ભાજપ કાર્યલય ખાતે ગુંડા બોલાવામાં આવ્યા છે. આપ હમેંશા લડતી રહેશે.

તો બીજી તરફ સુરત આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શનનો મામલો હવે ગરમાતો જોવા મળી રહ્યો છે. સુરતની ઘટના બાદ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ગાંધીનદર ખાતે પોલીસ બંદોબસ્ત વધારાયો છે. ડીવાયએસપી, પીઆઇ સહિતનો પોલીસ કાફલો કમલમ બહાર ખડકી દેવામાં આવ્યો છે. સુરતની ઘટનાને જોતા કમલમ ખાતે આપનું વિરોધ પ્રદર્શન ન થાય તેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કમલમ ખાતે ગાંધીનગરના કાર્યકર્તાઓને પણ પાર્ટી દ્વારા બોલાવવામાં આવ્યા હતા.

નોંધનિય છે કે, ગઈકાલે આમ આદમી પાર્ટીના નગરસેવક પર પોલીસે કરેલ દમન ગુજાર્યોનો આરોપ લગાવ્યો હતો. આપના કાર્યકરોએ  ભાજપ કાર્યાલયે ઘેરાવ કર્યો હતો. એવો પણ આરોપ છે કે, પાલિકાના માર્શલો દ્વારા આપના નગરસેવકનું ગળું દબાવાયું હતું. આ ઉપરાંત મહિલા નગરસેવકના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા હતાં. પોલીસ દ્વારા આપના નગરસેવકોની ફરિયાદ પણ ન લેવામાં આવી હોવાનો આક્ષેપ લાગ્યો છે. જેથી આજે આપના નગરસેવકો અને કાર્યકરો મોટી સંખ્યામાં સુરત ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. ભાજપ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Gujarat Rain Forecast: 2 ઓગસ્ટે રાજ્યના કયાં જિલ્લામાં પડશે વરસાદ, ક્યાં વિસ્તારમાં ઘટશે જોર?
Gujarat Rain Forecast: 2 ઓગસ્ટે રાજ્યના કયાં જિલ્લામાં પડશે વરસાદ, ક્યાં વિસ્તારમાં ઘટશે જોર?
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Embed widget