શોધખોળ કરો

ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત

7 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જેના કારણે વલસાડ અને ભાવનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે. ત્યારે કડકડતી ઠંડીમાં લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે પરંતુ ગુજરાતમાંથી મેઘરાજા જાણે કે વિદાય લેવાનું નામ જ લઈ રહ્યાં નથી. ચોમાસા બાદ કમોસમી વરસાદની કહેરની કળમાંથી ધરતી પુત્રો હજુ ઉભા નથી થઈ શક્યા ત્યાં વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવશે. 7 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જેના કારણે વલસાડ અને ભાવનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત રાજકોટ અને કચ્છ જિલ્લાના કેટલાંક ભાગોમાં સુસવાટા ભર્યા ઠંડા પવન પણ ફૂંકાશે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ભારતમાં પડી રહેલી ઠંડી અને ઉત્તરપૂર્વ દિશા તરફથી આવતા પવનના કારણે સમગ્ર ગુજરાનાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ સહિત અનેક જગ્યાએ આ વખતે કાતિલ ઠંડી પડી રહી છે. નલીયામાં તાપમાનનો પારો ગગડીને ગઈકાલે 06.7 ડિગ્રી પર પહોંચી ગયો હતો. કંડલામાં 11.5 અને કંડલા એરપોર્ટ 11.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત અમદાવાદમાં 12.9, ડીસામાં 10.9, વડોદરામાં 11.8, રાજકોટમાં 10.0, પોરબંદરમાં 12.4, ભુજમાં 10.4, અમરેલીમાં 12.0 તાપમાન નોંધાયું હતું. સમગ્ર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી સેલ્સિયસ નીચો જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Embed widget