શોધખોળ કરો

Rain Alert: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, આ 20થી 25 જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન નિષ્ણાતો અનુસાર, આજે આગામી ત્રણ કલાકમાં ગુજરાતમાં 20થી 25 જિલ્લાઓમાં ધોધમાર પડી શકે છે

Rain Alert: ગુજરાતમાં આજે ફરી એકવાર વરસાદી આગાહી કરવામાં આવી છે, હવામાન નિષ્ણાતો અનુસાર, આજે આગામી ત્રણ કલાકમાં ગુજરાતમાં 20થી 25 જિલ્લાઓમાં ધોધમાર પડી શકે છે. મળતી માહિતી પ્રમાણે, આજે ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં આજે વરસાદી વાતાવરણ રહેશે, આમાં આગામી ત્રણ કલાકમાં અમદાવાદ, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર, નર્મદા, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લાઓમાં ભારેથી સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આગામી 3 કલાક દરમિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે, આમાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, છોટા ઉદેપુર, નર્મદા, જામનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છ, આણંદ, દાહોદ જેવા જિલ્લાઓ સામેલ છે, આગાહી પ્રમાણે આ જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની સંભાવના છે.

સરેરાશ કરતાં વધુ વરસાદ

દિલ્હી, પંજાબ, હિમાચલ અને ગુજરાત સહિતના ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં આ ચોમાસામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. દિલ્હીમાં અત્યાર સુધી સામાન્ય કરતા 45% વધુ વરસાદ થયો છે. બીજી તરફ ગુજરાતમાં 90% થી વધુ પાણી વરસી ગયું છે.

કેવા રહેશે આગામી 24 કલાક...

આ રાજ્યોમાં ભારે વરસાદ પડશેઃ જમ્મુ-કાશ્મીર, પંજાબ, હિમાચલ, હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, અરુણાચલ પ્રદેશ.

આ રાજ્યોમાં થશે હળવો વરસાદઃ ઝારખંડ અને મેઘાલયમાં વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ પડી શકે છે.

વરસાદની કોઈ શક્યતા નથી: કેરળ, તમિલનાડુ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં વરસાદની કોઈ શક્યતા નથી.

હિમાચલમાં આગામી 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. શિમલા, સિરમૌર, સોલન, બિલાસપુર, મંડી, કાંગડા, ચંબા, હમીરપુર અને ઉના જિલ્લામાં ભારે વરસાદ સાથે ભૂસ્ખલનનો ખતરો વ્યક્ત કરવામાં આવ્યો છે.

તેલંગાણાના મુલુગુમાં મુતિયાલા ધારા ધોધ જોવા ગયેલા 80 પ્રવાસીઓ ભારે વરસાદને કારણે ત્યાં અટવાયા હતા. NDRFએ તેને બચાવ્યો અને તેને તબીબી સંભાળ આપવામાં આવી.

બીજી તરફ હવામાન વિભાગે ગુરુવારે મુંબઈમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે મુંબઈની સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજો 27 જુલાઈ માટે બંધ રાખવામાં આવી છે.

                                            

ટોપ સ્ટોરી

 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
પબુભા માણેકના નિવદનને ઋષિ ભારતી બાપુનું સમર્થન, કોળી સમાજને અન્યાય થતો હોવાનો દાવો
પબુભા માણેકના નિવદનને ઋષિ ભારતી બાપુનું સમર્થન, કોળી સમાજને અન્યાય થતો હોવાનો દાવો
Congress: કોંગ્રેસ પ્રભારી સુરજેવાલા ગુજરાત પ્રવાસે, મોંઘવારી અને બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવા કવાયત શરૂ
Congress: કોંગ્રેસ પ્રભારી સુરજેવાલા ગુજરાત પ્રવાસે, મોંઘવારી અને બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવા કવાયત શરૂ
abp અસ્મિતાના કાર્યક્રમ ‘હું તો બોલીશ’ની મોટી અસર: રાજ્યભરમાં આરોગ્ય વિભાગનું ‘ઓપરેશન હેલ્થ’ શરૂ
abp અસ્મિતાના કાર્યક્રમ ‘હું તો બોલીશ’ની મોટી અસર: રાજ્યભરમાં આરોગ્ય વિભાગનું ‘ઓપરેશન હેલ્થ’ શરૂ

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
Embed widget