શોધખોળ કરો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? આ છે વરસાદના નવા આંકડા

સમગ્ર ગુજરાતમાં હાલ ચોમાસું જામ્યું છે એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે

સમગ્ર ગુજરાતમાં હાલ ચોમાસું જામ્યું છે એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આ સિઝનમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાય છે જ્યારે સિઝનનો સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા સામે આવ્યા છે જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથમાં નોંધાયો છે. ગીર સોમનાથમાં 4.55 ઈંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના ગીર ગઢડામાં 4.55 ઈંચ વરસાદ સુરત શહેરમાં 3.26 ઈંચ વરસાદ વલસાડ શહેરમાં 2.36 ઈંચ વરસાદ જૂનાગઢ શહેરમાં 2.32 ઈંચ વરસાદ સુરતના કામરેજમાં 2.16 ઈંચ વરસાદ મોરબીના વાંકાનેરમાં 1.92 ઈંચ વરસાદ ભાવનગરના જેસરમાં 1.85 ઈંચ વરસાદ નવસારી શહેરમાં 1.81 ઈંચ વરસાદ ગીર સોમનાથના ઉનામાં 1.73 ઈંચ વરસાદ મહેસાણાના સલથાણામાં 1.41 ઈંચ વરસાદ રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 32.48 ટકા વરસાદ  રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સાર્વત્રિક સાડા છ ઇંચ જેટલો વરસાદ પડ્યો  રાજ્યમાં અત્યાર સુધી 6 તાલુકાઓમાં મોસમનો બે ઈંચ જેટલો વરસાદ  40 તાલુકાઓમાં મોસમનો સરેરાશ બેથી પાંચ ઈંચ વરસાદ  102 તાલુકાઓ એવા જેમાં અત્યાર સુધી મોસમનો પાંચથી 10 ઈંચ વરસાદ પડ્યો  76 તાલુકાઓમાં અત્યાર સુધી મોસમનો 10 થી 20 ઇંચ વરસાદ  25 તાલુકાઓમાં મોસમનો અત્યાર સુધી 20 થી 30 ઇંચ વરસાદ  અત્યાર સુધી બે તાલુકાઓમાં 30 ઇંચથી વધારે વરસાદ    ઝોન દીઠ વરસાદની સ્થિતિ  સૌરાષ્ટ્ર ઝોનમાં અત્યાર સુધી સીઝનનો 61.17 ટકા વરસાદ  કચ્છ જિલ્લામાં અત્યાર સુધી મોસમનો 79.82 ટકા વરસાદ  અત્યાર સુધી દક્ષિણ ગુજરાત ઝોનમાં મોસમનો 20.72 ટકા વરસાદ  મધ્ય ગુજરાત ઝોનમાં અત્યાર સુધી મોસમનો 20.24 ટકા વરસાદ  ઉત્તર ગુજરાતમાં મોસમનો સૌથી ઓછો વરસાદ, અત્યાર સુધી સીઝનનો 18.84 ટકા વરસાદ પડ્યો 

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget