શોધખોળ કરો

Gujarat Rain: આજે રાજ્યના આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, જાણો શું છે આગાહી ?

રાજ્યમાં આજે પણ વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી લઈ હળવા વરસાદની તો ક્યાંક ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે.

અમદાવાદ : રાજ્યમાં આજે પણ વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી લઈ હળવા વરસાદની તો ક્યાંક ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદે વિરામ લીધો છે.  હવામાન વિભાગના મોડલના આંકલન મુજબ  ઉત્તર ગુજરાત અને રાજસ્થાન પર એક હાલ એક  સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેની અસરના કારણે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.

આજે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ

આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના કેટલાક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ડાંગ, સુરત, તાપી, ભરૂચ, વલસાડ, નવસારીમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં છૂટછવાયો મધ્યમ વરસાદ વરસી શકે છે. આજે પોરબંદર, અમરેલી, જામનગર, દેવભૂમી દ્વારકા,  સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ,  મોરબીમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ઉપરાંત મહિસાગર સાબરકાંઠા, કચ્છના કેટલાક વિસ્તારમાં પણ છૂટછવાયા વરસાદની શક્યતા છે.

ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું અનુમાન છે. જો કે આગામી સપ્તાહ સુઘી હજુ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન નથી. ગુજરાતથી લઇને રાજસ્થાન સુધી હાલ ભાર વરસાદની શક્યતા નહિવત છે. કારણ કે ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદ લાવે તેવી કોઇ સિસ્ટમ એક્ટિવ નથી. જેથી હજુ આગામી સપ્તાહ પણ ભારે વરસાદનું અનુમાન નથી. ગુજરાતમાં 10 ઓગસ્ટની આસપાસ ફરી વરસાદનું જોર વધશે. ખાસ કરીને 10 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદનું પ્રમાણ વધશે.

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 68 ટકા વરસાદ નોંધાયો છે. 51 જળાશય 90 ટકાથી વધુ ભરાતા હાઈ ઍલર્ટ, 23 ડેમ ઍલર્ટ અને 24 ડેમ વૉર્નિંગ હેઠળ છે.  25 ટકાથી ઓછું જળસ્તર હોય તેવા 34 જ્યારે 25 ટકાથી 50 ટકા વચ્ચે જળસ્તર હોય તેવા 37 જળાશયો છે.  સરદાર સરોવરનું જળસ્તર વધીને 78 ટકા થઈ ગયું છે.

8 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 5 ઓગસ્ટથી લઈને 8 ઓગસ્ટ દરમિયાન  કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.  જેમાં  બનાસકાંઠા,સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતા છ. 

ટોપ સ્ટોરી

સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
MG Hector Tomahawk EV ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને રેન્જ
MG Hector Tomahawk EV ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને રેન્જ
Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ
Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Embed widget