શોધખોળ કરો

ગુજરાતના આ વિસ્તારને ફરી ઘમરોળશે વરસાદ, આ તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 135 ટકા કરતા વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે.

અમદાવાદઃ ગુજરાતના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ફરી વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે. હવામાન વિભાગે આગામી 14થી 16 ઓક્ટોબરની વચ્ચે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશાનો પવન છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 14 ઓક્ટોબરે વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, 15 ઓક્ટોબરે ભાવનગર, અમરેલી અને 16 ઓક્ટોબરે સુરત, તાપી, નવસારી, ડાંગ, ભાવનગર અમરેલીમાં 40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 135 ટકા કરતા વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે. જ્યારે અત્યાર સિઝનનો કુલ 42 ઈંચ કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે.જો હવે વરસાદ પડે તો ખેડૂતોનો બાકી રહેલો પાક પણ નષ્ટ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તાર માટે ભારે, 20 ઈંચ વરસાદની આશંકા

ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી! કાલે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જુઓ લિસ્ટ

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget