શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં ફરી ખાબકશે કમોસમી વરસાદ, 7 જિલ્લામાં બે દિવસ વરસાદની આગાહી 

રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવશે અને  કમોસમી વરસાદ વરસશે. રાજ્યના હવામાન વિભાગ દ્વરાા 7 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજ્યમાં હાલ 40 ડિગ્રી તાપમાન, ગરમીનો અનુભવ.
  • 19 થી 21 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહી.
  • સાત જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા.

Gujarat Rain Alert :  ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. મોટા ભાગના વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રીની નજીક છે. તાપમાન વધતાં મોટાભાગના વિસ્તારમાં લોકો ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. જો કે મહત્વની વાત એ છે કે, રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવશે અને  કમોસમી વરસાદ વરસશે. રાજ્યના હવામાન વિભાગ દ્વરાા 7 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર,  વધુ એક સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતમાં 19 એપ્રિલથી તાપમાનનો પારો ગગડશે અને મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 19 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન વરસાદનું અનુમાન છે. 19થી 21 દરમિયાન કમોસમી વરસાદ વરસશે. જેની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળી શકે છે. આ સિવાય પણ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 

રાજ્યના આ જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ  વરસી શકે છે. આગાહી અનુસાર,  સાબરકાંઠા, દાહોદ, મહીસાગર,અરવલ્લી, પંચમહાલ, ભાવનગર  અને અમરેલી જિલ્લામાં માવઠું પડવાની શક્યતા છે. રાજસ્થાન પર સર્જાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હવામાનમાં પલટા માટે જવાબદાર છે. આ સિસ્ટમને કારણે ભેજવાળા પવનો ફૂંકાશે. 

18 એપ્રિલ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી અને બફારો ચાલુ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું જોર વધી શકે છે.  અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ઘણા શહેરોમાં તાપમાન સતત વધી રહ્યું છે.   

19 એપ્રિલે કયાં પડશે વરસાદ 

19 એપ્રિલના રોજ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.  દીવ, ગીર સોમાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર,  બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરંબદર, જામનગર,  મોરબી, અમદાવાદ, આણંદ, ખેડા, સુરત, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, પંચમહાલ, પાટણ, વાવ,  થરાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે.      

19 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન વરસાદનું અનુમાન

હવામાન વિભાગે 19 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. વધુ એક સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતમાં 19 એપ્રિલથી તાપમાનનો પારો ગગડશે અને મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને 19થી 21 દરમિયા કમોસમી વરસાદ વરસશે. જેની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળશે.               

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget