શોધખોળ કરો

ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી? જાણો વિગત

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં હાલ ડબલ સિઝન જોવા મળી રહી છે. દિવસ દરમિયાન તાપમાનનો પારો વધી રહ્યો છે જ્યારે રાતે ઠંડી પડે છે. ડબલ સિઝનના કારણે ઘણાં લોકોની ગળામાં વાઈરલ ઈન્ફેક્શનની અસર જોવા મળી રહી છે. એવામાં હવે ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જો વરસાદ પડશે તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જશે. ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી? જાણો વિગત હવામાન ખાતાના અધિકારી મુજબ ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં લો પ્રેસરના કારણે વાવાઝોડાનું નિર્માણ થઈ શકે છે. જેના કારણે મંગળવારે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે અમદાવાદ સહિના રાજ્યના અન્ય ભાગો ડ્રાય રહેશે. ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી? જાણો વિગત સોમવારે ગુજરાતમાં બેવડી ઋતુની સ્થિતિ જોવા મળી હતી. દિવસભરનું મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતું. જ્યારે લઘુતમ તાપમાન 11.6 ડિગ્રી રહ્યું હતું, જે સામાન્યથી 3.1 ડિગ્રી ઓછું હતું. ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી? જાણો વિગત હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી ત્રણ દિવસોમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી સુઘી પહોંચવાનો અંદાજ છે. સોમવારે ગાંધીનગર 11 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી? જાણો વિગત સોમવારે અંબાજી યાત્રાધામમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અંબાજીના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો અને માર્ગો પાણીથી ભીના થયા હતા.  અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અંબાજી પંથકમા કાળા ડિંબાગ વાદળો છવાઈ ગયા હતાં.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત

Embed widget