શોધખોળ કરો

ગુજરાતમાં ચોમાસાની ક્યારથી થશે શરૂઆત? ચોસામાને લઈને હવામાન વિભાગે શું કરી મોટી જાહેરાત?

સમુદ્રમાં હાલ પ્રિમોન્સુન એક્ટિવિટીની શરૂઆત પણ થઈ ગઈ છે. ચોમાસું 4 દિવસ મોંડુ અથવા વહેલું બેસી તેવુ અનુમાન છે.

અમદાવાદઃ સમગ્ર દેશમાં હાલ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે ભારતીય મોસમ વિભાગે ચોમાસાને લઈને મહત્વની જાહેરાત કરી છે. હવામાન વિભાગે ચોમાસાને લઈને પૂર્વાનુમાન જાહેર કર્યું છે. 5 જૂનથી ચોમાસુ કેરળમાં બેસશે. સમુદ્રમાં હા પ્રિમોન્સુન એક્ટિવિટીની શરૂઆત પણ થઈ ગઈ છે. ચોમાસું 4 દિવસ મોંડુ અથવા વહેલું બેસી તેવુ અનુમાન છે. ગરમીના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે જે ખેડૂતો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે ચોમાસાને લઈને પૂર્વાનુમાન જાહેર કર્યું છે. 5 જૂનથી ચોમાસુ કેરળમાં બેસશે. સમુદ્રમાં હાલ પ્રિમોન્સુન એક્ટિવિટીની શરૂઆત પણ થઈ ગઈ છે. ચોમાસું 4 દિવસ મોંડુ અથવા વહેલું બેસી તેવુ અનુમાન છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે, આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ 5 જૂને ચોમાસાનું આગમન થશે. જેના સંભવિત 15થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. હવામાન વિભાગે ખેડૂત માટે સારા સમાચાર આપ્યા છે. 5 જૂન બાદ 15થી 20 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. ત્યારે 5 જૂને કેરળમાં ચોમાસાનું આગામન થશે. મહત્વનું એ છે કે, આ વર્ષે ચોમાસુ સારું રહે તેવું હવામાને પૂર્વાનુમાન કર્યું છે.
મે મહિનાના અંતમાં ભારતના દક્ષિણ-પશ્ચિમ છેડાથી ચોમાસાની શરૂઆત થશે જે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ભારતનાં 70% વિસ્તારમાં પહોંચશે. હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે સરેરાશ 96% વરસાદ રહેવાની સંભાવના છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે મોટા સમાચાર: આવતીકાલ 23 માર્ચથી ગુજરાતમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ!
ખેડૂતો માટે મોટા સમાચાર: આવતીકાલ 23 માર્ચથી ગુજરાતમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ!
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
પાટણ જીલીયાકાંડ: અલ્પેશ ઠાકોરની લાલ આંખ બાદ SP નો સપાટો, LCB ના 4 પોલીસકર્મી સસ્પેન્ડ, ઠાકોર સમાજની સભા મોકૂફ
પાટણ જીલીયાકાંડ: અલ્પેશ ઠાકોરની લાલ આંખ બાદ SP નો સપાટો, LCB ના 4 પોલીસકર્મી સસ્પેન્ડ, ઠાકોર સમાજની સભા મોકૂફ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નો કેશ, ઓનલી ઓનલાઇન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમલગ્ન - પ્રેમ કે પ્રપંચ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાબાનું ઓપરેશન કરવું પડશે
PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Patan Demolition : કુખ્યાત ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ કરાયું ધ્વસ્ત, કાળા સામ્રાજ્ય પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ, ભારતમાં PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ, ભારતમાં PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
'ઈરાન દુનિયાના નકશા પરથી ભૂંસાઈ ગયું' થી લઈને 48 કલાકના અલ્ટીમેટમ સુધી: ડોનાલ્ડ ટ્રમ્પના બદલાતા નિવેદનોથી દુનિયા ગોટે ચડી!
'ઈરાન દુનિયાના નકશા પરથી ભૂંસાઈ ગયું' થી લઈને 48 કલાકના અલ્ટીમેટમ સુધી: ડોનાલ્ડ ટ્રમ્પના બદલાતા નિવેદનોથી દુનિયા ગોટે ચડી!
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
સાપ્તાહિક પ્રેમ રાશિફળ (23 થી 29 માર્ચ 2026): જાણો આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં રોમાન્સ ખીલશે કે તકરાર થશે?
સાપ્તાહિક પ્રેમ રાશિફળ (23 થી 29 માર્ચ 2026): જાણો આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં રોમાન્સ ખીલશે કે તકરાર થશે?
યુદ્ધની માઠી અસર: પેટ્રોલ બાદ હવે સ્માર્ટફોન પણ થશે મોંઘા, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?
યુદ્ધની માઠી અસર: પેટ્રોલ બાદ હવે સ્માર્ટફોન પણ થશે મોંઘા, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Embed widget