શોધખોળ કરો

ગુજરાતમાં કઈ જગ્યાએ વાવાઝોડા સાથે ભારે વરસાદ થશે? જાણો કઈ તારીખથી વરસાદનું થશે આગમન?

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, ચોમાસુ આજે અથવા કાલે કેરળમાં પહોંચશે અને લો-પ્રેશર એરિયા સર્જાવાને કારણે તે ઝડપથી આગળ વધશે. મુંબઈ તેમજ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં 13મી જુન સુધીમાં ચોમાસાનું આગમન થવાની સંભાવના જોવા મળી રહી છે.

અમદાવાદ: ગુજરાતમાં ચાલી રહેલા કાળઝાળ ગરમી વચ્ચે આવતાં અઠવાડિયે સૌરાષ્ટ્રમાં ધમાકેદાર વરસાદ પડે તેવી સંભાવના છે. હાલ મધ્યપૂર્વ અરબ સાગરમાં લો પ્રેશર આકાર લઈ રહ્યું છે. આ લો પ્રેસરની અસર હેઠળ સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી શક્યતા છે. નૈઋત્ય ચોમાસું હાલ શ્રીંલંકા સુધી પહોંચી ગયું છે અને કેરળમાં તેની એન્ટ્રી થવાની તૈયારી છે. ગુજરાતમાં કઈ જગ્યાએ વાવાઝોડા સાથે ભારે વરસાદ થશે? જાણો કઈ તારીખથી વરસાદનું થશે આગમન? હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, ચોમાસુ આજે અથવા કાલે કેરળમાં પહોંચશે અને લો-પ્રેશર એરિયા સર્જાવાને કારણે તે ઝડપથી આગળ વધશે. મુંબઈ તેમજ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં 13મી જુન સુધીમાં ચોમાસાનું આગમન થવાની સંભાવના જોવા મળી રહી છે. આ દરમિયાન વાવાઝોડાં જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. આ સિસ્ટમથી તેની અસર હેઠળ આવનારા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થાય તેવી શક્યતાઓ છે. ગુજરાતમાં કઈ જગ્યાએ વાવાઝોડા સાથે ભારે વરસાદ થશે? જાણો કઈ તારીખથી વરસાદનું થશે આગમન? મહત્વનું છે કે, કેરળમાં ચોમાસાનું આગમન થવામાં વિલંબ થયું છે જેના કારણે હવે ગુજરાતમાં પણ ચોમાસું મોડું શરૂ થવાનું છે. હાલ અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે.

ટોપ સ્ટોરી

Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ
Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
Embed widget