શોધખોળ કરો

Narmada Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે ડેડીયાપાડામાં કરા સાથે ખાબક્યો વરસાદ 

ભર ઉનાળે ડેડીયાપાડા વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે.  નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં કરા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ડેડીયાપાડામાં ઉનાળે કરા સાથે વરસાદ, ઠંડક પ્રસરી.
  • કમોસમી વરસાદથી મકાઈ, કેરી સહિત પાકને નુકસાન.
  • સાયક્લોનિક સર્ક્યુલેશનથી રાજ્યમાં વરસાદી માહોલ.

Gujarat Rain: ભર ઉનાળે ડેડીયાપાડા વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે.  નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં કરા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.  ડેડીયાપાડા તાલુકામાં ભર ઉનાળે કરાસાથે વરસાદ વરસાદ વરસતા આ વિસ્તારમાં ઠંડક પ્રસરી છે.  વરસાદ વરસતા મકાઈ, મગ, અડદ, કેરી સહિતના પાકને નુકસાન થવાની શક્યતા છે.  વરસાદ વરસતા ધરતીપુત્ર ચિંતામાં મૂકાયા છે. 

રાજ્યામાં કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજે રાજ્યના 6 જિલ્લામાં માવઠાની આગાહી કરી હતી આ દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા, ડેડીયાપાડા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. 

ડેડીયાપાડા સહિતના વિસ્તારોમાં કરા સાથે માવઠું

હવામાન વિભાગ અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભર ઉનાળે નર્મદાના ડેડીયાપાડા વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ થયો છે. ડેડીયાપાડા તાલુકા સહિતના અનેક વિસ્તારોમાં માવઠું થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે. 

સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય હોવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.       

આ પણ વાંચો- Gujarat Weather Forecast: 10 મે બાદ આ જિલ્લામાં હિટવેવની ચેતવણી, હવામાન વિભાગે કરી આગાહી

દેશના 14 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી

દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશ સહિત 14 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે પોતાની ચેતવણીમાં જણાવ્યું છે કે 65  કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ દરમિયાન, પૂર્વ ભારતમાં ફરી એકવાર મુશળધાર વરસાદ પડી શકે છે, જેમાં વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે. વરસાદની ચેતવણી ધરાવતા 14  રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.      

રાજસ્થાનમાં હવામાન કેવું રહેશે?

પશ્ચિમી વિક્ષેપના પ્રભાવને કારણે, રાજસ્થાનના ઘણા ભાગોમાં વાવાઝોડા અને વરસાદ ચાલુ રહી શકે છે. હવામાન વિભાગ અનુસાર, રાજધાની જયપુર માટે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. 8-11  મે દરમિયાન જોધપુર અને બિકાનેર વિભાગના સરહદી વિસ્તારોમાં મહત્તમ તાપમાન 45-46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. 

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
Embed widget