શોધખોળ કરો

ગોંડલમાં 5 ઇંચ વરસાદ ખાબકતા ખેતરો ધોવાયા, જાણો ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો

હવામાન વિભાગના અહેવાલ મુજબ 24 કલાકમાં રાજ્યના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં 132 મિમિ એટલે કે 5 ઇંચ વરસાદ નોંધાયો હતો.

અમદાવાદઃ ગુજરાતમાં હાલની ચોમાસાની સીઝનનો કુલ સરેરાશ 8.01 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યના 251 તાલુકામાં વરસાદ પડ્યાના અહેવાલ છે. ગુજરાતમાં સરેરાશ અપેક્ષિત વરસાદ 816 મિમી છે તે પૈકી અત્યાર સુધીમાં 66.58 મિમી વરસાદ ડ્યો છે. ગોંડલમાં 5 ઇંચ વરસાદ ખાબકતા ખેતરો ધોવાયા, જાણો ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો હવામાન વિભાગના અહેવાલ મુજબ 24 કલાકમાં રાજ્યના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં 132 મિમિ એટલે કે 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં 3 ઇંચ (75 મિમિ) વરસાદ નોંધાયો હતો. જ્યારે અમરેલી જિલ્લાના બગસરામાં 70 મિમિ વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથના ઉનામાં 60 મિમિ વરસાદ નોંધાયો હતો. ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે 60 મિમિ વરસાદ નોંધાયો હતો. ગોંડલમાં 5 ઇંચ વરસાદ ખાબકતા ખેતરો ધોવાયા, જાણો ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો વરસાદના પગલે નદીઓમાં નવા નીરની આવક થઈ છે તો રાજ્યના અનેક જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી છે. 24 કલાકમાં વરસેલા વરસાદમાં રાજ્યના રાજ્યના 70 તાલુકમાં 1 મિમિથી 75 મિમિ જેટલો વરસાદ નોંધાયો છે. ગોંડલમાં 5 ઇંચ વરસાદ ખાબકતા ખેતરો ધોવાયા, જાણો ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો રાજ્યના અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 54 મિમિ રાજકોટના ગોંડલમાં 51 મિમિ અમરેલીના બાબરામાં 42 મિમિ ડાંગના વઘઈમાં 41 મિમિ જૂનાગઢના વિસાવદરમાં 40 મિમિ દાહોદના ધનપુરમાં 39 મિમિ મહેસાણાના બેચરાજીમાં 38 મિમિ સાબરકાંઠાના પોસીનામાં 30 મિમિ જામનગરના કાલાવડમાં 27 મી.મી, લાલપુરમાં 24 મી.મી વરસાદ નોંધાયો હતો.

ટોપ સ્ટોરી

ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત

'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ

Gujarat Rain: ગુજરાતમાં આજે અહીં વરસશે વરસાદ, ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગની વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું

1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર

દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં

કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી

Embed widget