શોધખોળ કરો

આગામી 4 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, આ વિસ્તારમાં પડશે વરસાદ!

સોમવારે નવા વર્ષનાં પહેલા જ દિવસે અમદાવાદ, સુરત, વડોદરા, પોરબંદર, છોટાઉદેપુરનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

અમદાવાદ: આગામી ચાર દિવસ સુધી સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે. તેમાં ખાસ કરીને દ્વારકા અને કચ્છમાં વરસાદ પડે તેવી શક્યતા છે. વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો છે પરંતુ તેની અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદમાં અચાનક ગરમીનો પારો વધ્યો હતો અને ત્યારબાદ અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડ્યો હતો. રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ શરૂ થયો છે. જો તમે આ સપ્તાહમાં ફરવા ગયા હશો તો વરસાદ ચોક્કસ તમારી મઝા બગાડી શકે છે. સોમવારે નવા વર્ષનાં પહેલા જ દિવસે અમદાવાદ, સુરત, વડોદરા, પોરબંદર, છોટાઉદેપુરનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદનાં એસજી હાઈવે, પ્રહલાદનગર, મણિનગર, કાકરિયા, રાયપુર, ઈશનપુર, જશોદાનગર, ખોખરા, હાટકેસવર, અમરાઈવાડી, રખિયાલ, વસ્ત્રાલ, ઓઢવ, ગોમતીપુર, કાલુપુર, શાહીબાગ, વાડજ, રાણીપ, ચાદલોડિયા અને ગોતામાં ઝરમર વરસાદ પડ્યો હતો. ક્યાર વાવાઝોડાની અસર ઘટતા 31મી ઓક્ટોબર સુધી તાપમાનમાં વધારો જોવા મળશે. સોમવારથી અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ફરીથી ગરમીમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે જયારે 1લી નવેમ્બરથી ઠંડીનો ચમકારો વધી શકે છે. દ્વારકા પંથકમાં ગત મોડી સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સુસવાટા મારતા પવનને કારણે વાતાવરણમાં શિયાળા જેવી ઠંડક પ્રસરી ગઈ હતી.

ટોપ સ્ટોરી

થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
Embed widget