શોધખોળ કરો

સૌરાષ્ટ્ર- કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી ?

રાજ્યમાં આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર- કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં   વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં માવઠું પડી શકે છે .

ગાંધીનગર: રાજ્યમાં આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર- કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં   વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં માવઠું પડી શકે છે .

મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.  છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં પણ વરસાદ પડી શકે છે. રાજ્યમાં 48 કલાક દરમિયાન સુરત, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં પણ આગાહી કરવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ઉનાળાની સિઝનમાં અચાનક પડતા કમોસમી વરસાદનાં કારણે ખેડુતોને નુક્શાન સહન કરવાનો વારો આવે છે.

અમુક ઠેકાણે હજુ પાક ઉતારવાની કામગીરી ચાલી રહી છે તે વચ્ચે કરવામાં આવેલી આગાહીને લઈ ખેડૂતોનું ચિંતામાં મુકાવું સ્વાભાવિક છે. રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે.રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ સાથે બરફનાં કરા પણ પડ્યા હતા. અમરેલી જિલ્લાના ધારી પંથકમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો.

ત્રણ દિવસ વાવાઝોડાની આગાહી

રાજ્યમાં આગામી ત્રણ દિવસ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ત્યારે વાવાઝોડાની આગાહી વચ્ચે દાહોદ અને અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે સમગ્ર દાહોદ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. લીમખેડા  સહિત આસપાસના  વિસ્તારમાં  કમોસમી વરસાદી માવઠું પડ્યું હતું. માવઠું પડતા ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. 

નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. ભર ઉનાળે વાંસદા તાલુકામાં કમોસમી માવઠું આવ્યું હતું. માવઠુ થતાં વાંસદાના રસ્તાઓ ભીંજાયા હતા. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં કેરીના પાકને પણ અસર થવાની સંભાવના છે. 

અરવલ્લી જિલ્લામાં વાતાવરણ આવ્યો પલટો આવ્યો હતો. વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. શામળાજી , ટીંટોઇ, મોટી ઇસરોલ , જીવણપુર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. માવઠું થવાની ભીતિ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મગફળી,બાજરી સહિતના પાકમાં નુકશાન થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર
નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી

વિડિઓઝ

Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?

Embed widget