શોધખોળ કરો

રાજ્યમાં સાંજના 4 વાગ્યા સુધીમાં 114 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખંભાળિયામાં 11 ઈંચથી વધુ વરસાદ

રાજ્યમાં સવારના છ વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધીમાં 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દેવભુમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 11.4 ઇંચ વરસાદ નોંધાયો છે.

ગાંધીનગર : રાજ્યમાં સવારના છ વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધીમાં 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દેવભુમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 11.4 ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગરના જામજોધપુરમાં 6.7 ઇંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા 10 કલાકમાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાના આઠ તાલુકાઓમાં ચાર ઈંચથી લઈને 12 ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે. આજે જામખંભાળીયામાં 12 ઈંચ વરસાદ વરસ્યો છે. જામ જોધપુરમાં સાત ઈંચ, ભાણવડમાં છ ઈંચ વરસાદ વરસ્યો છે. કલ્યાણપુરમાં પોણા પાંચ ઈંચ, માણાવદરમાં સાડા ચાર ઈંચ, કુતિયાણામાં સાડા ચાર અને રાણાવાવમાં સવા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. પોરબંદરમાં પોણા ચાર ઈંચ, જામનગર , ઉપલેટા , દ્વારકા, કાલાવડ અને વંથલી તાલુકામાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. મુંદ્રામાં અઢી ઈંચ, જૂનાગઢમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે. ધોરાજી, કચ્છના માંડવીમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જલાલપોર,મેંદરડા,કેશોદ,ધ્રોલ,જોડીયા તાલુકામાં પણ એક એક ઈંચ વરસાદ વરસ્યો છે. જામનગરના જામજોધપુર પંથકમાં છેલ્લા બે દિવસથી સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 8 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં જામજોધપુરમાં છ ઈંચ વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. છ ઈંચ વરસાદના પગલે જામજોધપુરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

Embed widget