શોધખોળ કરો

સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 25 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના વડિયામાં સૌથી વધુ વરસાદ

રાજ્યમાં સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધીમાં 25 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અમરેલીના વડિયામાં સૌથી વધુ 1.81 ઈંચ વરસાદ પડ્યો છે.

ગાંધીનગર : રાજ્યમાં સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધીમાં 25 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અમરેલીના વડિયામાં સૌથી વધુ 1.81 ઈંચ વરસાદ પડ્યો છે. દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં છૂટ્ટો છવાયો વરસાદ પડ્યો છે. અમરેલીના વડિયામાં વરસાદથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. ભારે વરસાદથી વડિયા સિવીલ હોસ્પિટલ પરિસરમાં પાણી ભરાઈ ગયા છે. સિવીલ હોસ્પિટલના મુખ્ય ગેટ પર વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતાં. હોસ્પિટલના પ્રવેશદ્વાર પર જ ઘૂંટણસમા પાણી ભરાતા હોસ્પિટલમાં આવન-જાવન કરવામાં દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમરેલીના વડિયાની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના અરજણસુખ ગામે ધોધમાર વરસાદ વરસતા ગામ પાણી-પાણી થઈ ગયુ હતું. ગામની શેરીઓમાંથી નદીની જેમ પાણી વહી રહ્યું હતું. અરજણસુખની બજારમાં કેટલાક સ્થળોએ તો દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. રાજકોટના ગોંડલમા સતત બીજા દિવસે મેઘરાજાની મહેર યથાવત રહી છે. રવિવારે સવારથી જ અસહ્ય બફારા વચ્ચે બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોંડલ તથા આસપાસના પણ કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ ખેડૂતોના પાક માટે કાચા સોના સમાન સાબિત થશે.

ટોપ સ્ટોરી

દૂષિત પાણીએ અમારા ગામમાં 21 લોકોનો લીધો જીવ, 100થી વધુ લોકોને કેન્સર, કોઇ નથી સાંભળતું: ગ્રામજનની વ્યથા
દૂષિત પાણીએ અમારા ગામમાં 21 લોકોનો લીધો જીવ, 100થી વધુ લોકોને કેન્સર, કોઇ નથી સાંભળતું: ગ્રામજનની વ્યથા
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
Embed widget