શોધખોળ કરો

રાજ્યના 31 તાલુકામાં વરસાદ, કચ્છના માંડવીમાં સૌથી વધુ સાડા ચાર ઈંચ

રાજ્યમાં સવારે 6 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં 31 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

ગાંધીનગર: રાજ્યમાં સવારે 6 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં 31 તાલુકામાં વરસાદ વરસ્યો છે. કચ્છના માંડવીમાં સૌથી વધુ સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે તો જૂનાગઢના કેશોદમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે કચ્છના જ મુંદ્રામાં બે ઈંચ, અબડાસામાં એક ઈંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના માળિયા હાટિનામાં પણ એક ઈંચ, સુરતના ચોર્યાસી અને પલસાણામાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં પોણો ઈંચ, નવસારીના જલાલપોરમાં પોણો ઈંચ અને જૂનાગઢના વંથલીમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો પડ્યો છે. જામનગર શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો છે. લાલબંગલા, ટાઉનહોલ, સાતરસ્તા, બેડીગેટ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો છે. આગામી બે દિવસ અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં ગાજ વીજ સાથે પડી શકે છે વરસાદી ઝાપટા તો દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય

Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ

સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા

Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

વિડિઓઝ

Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

Embed widget