શોધખોળ કરો

રાજ્યના 37 તાલુકામાં વરસાદ, જૂનાગઢના માણાવદરમાં પોણા બે ઈંચ

રાજ્યમાં સાંજના છ વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધારે જૂનાગઢના માણાવદરમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે.

ગાંધીનગર: રાજ્યમાં સાંજના છ વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધારે જૂનાગઢના માણાવદરમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. બોટાદના ગઢડામાં સવા બે ઈંચ અને પોરબંદરના કુતીયાણામાં બે ઈંચ વરસાદ પડ્યો છે. અન્ય વિસ્તારમાં દોઢથી પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના વડગામમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. અમરેલીમાં 20 મીમી વરસાદ પડ્યો છે. રાજ્યમાં 6 તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે. સુરત શહેરમાં 9 એમ.એમ, ખેડાના ગલતેશ્વરમાં 7 એમ.એમ અને આણંદના ઉમરેઠમાં 4 એમ.એમ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. આગામી 48 કલાકમાં ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસશે. રાજ્યમાં ચોમાસાની સમય કરતાં વહેલી શરૂઆત થશે. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડશે. 15 અને 16 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar News: વાળુકડ ગામે ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકની કરપીણ હત્યાથી ચકચાર

Gujarat Weather: રાજ્યમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

દરેક જિલ્લામાં કન્ટ્રોલરૂમ, પેટ્રોલ-ડીઝલ અને ગેસ સપ્લાય માટે રાજ્ય સરકારે 16 સભ્યોની હાઈપાવર કમિટી બનાવી

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?

વિડિઓઝ

Ahmedabad Police | અમદાવાદ જિલ્લાના દુર્ગી ગામે થયેલા પોલીસ પર હુમલા બાદ પોલીસ આવી એક્શનમાં
Gujarat Unseasonal Rain : ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : કાનાભાઈનું કોણ અને કિરીટભાઈ કોના ?
Ahmedabad Police : ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા, પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
Hun To Bolish : હું તો બોલીશ : અય્યાશ બાબાની નકલી નોટનો પર્દાફાશ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: વાળુકડ ગામે ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકની કરપીણ હત્યાથી ચકચાર
Bhavnagar News: વાળુકડ ગામે ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકની કરપીણ હત્યાથી ચકચાર
Gujarat Weather: રાજ્યમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Weather: રાજ્યમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
US Iran War: શું હવે ઈરાનમાં થશે તખ્તાપલટ? રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન અને IRGC ચીફ વચ્ચે મતભેદથી બળવો થવાના સંકેત

Auto News: 10 લાખની અંદર શાનદાર ફીચર્સ અને સેફ્ટી સાથેની આ 4 SUV છે તમારા ફેમિલી માટે બેસ્ટ

Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ

2025 માં ભારતમાં મહિલાઓના વેતનમાં પુરુષો કરતા ઝડપી વધારો, પરંતુ આવકની અસમાનતા હજુ પણ યથાવત

IPL 2026: વિરાટ કોહલીએ આપી ફ્લાઈંગ કિસ તો શરમાઈ ગઈ અનુષ્કા શર્મા, વીડિયો થયો વાઈરલ

YouTube પર જાહેરાત વિના વીડિયોનો માણો આનંદ, 2 મહિના ફ્રીમાં મળી રહી છે આ સેવા, જાણો કેવી રીતે લેશો આ ઓફરનો લાભ

Embed widget