શોધખોળ કરો

રાજ્યના 45 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં સૌથી વધુ પોણા બે ઈંચ

રાજ્યના 45 તાલુકામાં વરસાદ પડ્યો છે. પંચમહાલના શહેરામાં સૌથી વધુ પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો.

ગાંધીનગર : રાજ્યના 45 તાલુકામાં વરસાદ પડ્યો છે. પંચમહાલના શહેરામાં સૌથી વધુ પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો. મહીસાગરના સંતરામપુરમાં દોઢ ઈંચ વરસાદ ખાબકયો હતો. વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાજ્યમાં આજે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ગુરુવારે સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ હેત વરસાવ્યું છે તેના કારણે વાવેતરને જીવતદાન મળવાની સાથે નદી અને ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. મોડાસાના ઈસરો, દધાલિયા, વરથુમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જિલ્લાના કેટલાક વિસ્તારમાં અડધા ઈંચથી એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે. આજે અમરેલી જિલ્લાના દામનગર શહેરમાં વરસાદ પડ્યો હતો. ધારી ગીરના ઝર, મોરઝર, ખીચા, આંબરડી સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. વિસનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિસનગર અને કાસા, કંસારા, સવાલા,સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદને લઇને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ

4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી

ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત

Embed widget