શોધખોળ કરો

રાજ્યમાં 4 વાગ્યા સુધીમાં 83 તાલુકામાં વરસાદ, સૌથી વધુ પંચમહાલના હાલોલમાં પોણા ત્રણ ઈંચ

રાજ્યમાં સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધીમાં 83 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલના હાલોલમાં નોંધાયો છે.

ગાંધીનગર: રાજ્યમાં સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધીમાં 83 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલના હાલોલમાં નોંધાયો છે. હાલોલમાં પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. પંચમહાલના હાલોલ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. એક અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાની મહેર થઈ છે. ગોપીપુરા શિવરાજપુર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. પંચમહાલના ગોધરામાં પણ વરસાદનો પ્રારંભ થયો છે. શહેરના પોપટપુરા, વાવડી, વેગનપુર, ટુવા, છબનપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. એક સપ્તાહના વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. મહારાષ્ટ્રમાં પડેલા વરસાદને કારણે ડેડીયાપાડાના કણજી ગામના કોઝવેમાં પાણીની ભારે આવક થતા કોઝવે ડૂબ્યો છે. દેવ નદી પરનો કોઝવે ડૂબતા કણજી,વાંદરી અને ડુડાખલ ગામ સંપર્ક વિહોણા થયા છે. આ ગામોમાં જવા માટે લોકોએ કલાકો સુધી રાહ જોવી પડે છે અને જીવના જોખમે કોઝવે પસાર કરવા ગ્રામજનો મજબૂર બન્યા છે. રાજ્યમાં આગામી 3 દિવસ મધ્યમ વરસાદ પડશે. 3 દિવસ બાદ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. 1 ઓગસ્ટના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે. લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થશે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget