શોધખોળ કરો

ઉત્તર ગુજરાતના આ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલ્ટો, ધીમીધારે વરસાદનું થયું આગમન

છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પાટણ જિલ્લામાં પણ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. હારીજમાં ધીમીધારે વરસાદનું આગમ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી

છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પાટણ જિલ્લામાં પણ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. હારીજમાં ધીમીધારે વરસાદનું આગમ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જ્યારે ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઈ હતી. પાટણ જિલ્લાના હારીજ પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ત્યાર બાદ હારીજ પંથકમાં ધીમીધારે વરસાદનું આગમન થયું હતું જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જ્યારે ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હારીજ પંથકના બોરતવાડા, દાંતરવાડા, જમણપુર, જાસ્કા, કુકરણા, વાઘેલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

ટોપ સ્ટોરી

Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 

ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત

ગુજરાતના રાજકારણમાં ‘બાપુ’ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલાની ઐતિહાસિક રાજકીય સફર વિશે જાણો 

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું

પોસ્ટ ઓફિસ ખાતામાં નોમિની માહિતી ખોટી હોય તો શું થશે? પૈસાનો દાવો કરતા પહેલા જાણો 7 મહત્વપૂર્ણ બાબતો

ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 

8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર 2.57 કે 2.86, જાણો પગારમાં કેટલા હજારનો ફરક પડશે?

Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર

Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ

Embed widget