શોધખોળ કરો

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા કાલે વરસાદની આગાહી

રાજ્યના ગીર સોમનાથ, આણંદ, સુરત, ભરૂચ, વડોદરા, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગાંધીનગર: શિયાળુ પાકનું વાવેતર કરનાર ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. શિયાળાની ઋતુમા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી શકે છે. આગામી 4 ડિસેમ્બરના ગુજરાતમાં વાતાવરણ પલટાની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં કમોસમી વરસાદથી રવિપાક બગડી શકે છે. શિયાળું પાકનું વાવેતર કરનાર ખેડૂતો માટે માઠા સમાચાર છે. ચાર ડિસેમ્બરે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા કમોસમી વરસાદની સંભાવના છે. રાજ્યના ગીર સોમનાથ, આણંદ, સુરત, ભરૂચ, વડોદરા, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે નવસારી, ભાવનગર, અમરેલી અને દ્વારકામાં પણ  વરસાદ પડવાની શક્યતા છે.

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા

ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Embed widget