શોધખોળ કરો

ગુજરાતમાં આ દિવસે વરસાદ પડે તેવી શક્યતા? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો

રાજસ્થાનમાં ફરી એકવાર એટલે કે 10મી માર્ચે સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમ સર્જાતાં ઉત્તર ગુજરાતનું વાતાવરણ પલટો આવી શકે છે.

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી પ્રમાણે, કમોસમી વરસાદ પડ્યાં બાદ ફરી એકવાર ધુળેટીના દિવસે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આ દિવસ વરસાદ પડવાની શક્યતા છે. ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 8 અને 9 માર્ચે વાતાવરણ સામાન્ય રહેશે. જેના કારણે ગરમીનું પ્રમાણ 3 ડિગ્રી સુધી વધી શકે છે. ત્યાર બાદ રાજસ્થાનમાં ફરી એકવાર એટલે કે 10મી માર્ચે સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમ સર્જાતાં ઉત્તર ગુજરાતનું વાતાવરણ પલટો આવી શકે છે. વાતાવરણમાં આવનાર આ પલટાના કારણે ઉત્તર ગુજરાત વાદળછાયું વાતાવરણ બનવાની સાથે છુટાછવાયા માવઠાની શક્યતા પણ છે. એમાં પણ બનાસકાંઠા જિલ્લામાં માવઠાની શક્યતા વધુ પ્રબળ બની રહી છે. કમોસમી વરસાદ પડ્યા બાદ ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવશે. હાલ સર્જાયેલા લો-પ્રેશરને કારણે ફરી એકવાર કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. હવામાન ખાતાની આગાહી અનુસાર, 10 અને 11 તારીખે બનાસકાંઠા તેમજ દ્વારકામાં કમોસમી વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ અઠવાડીયે જ સતત બે દિવસ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. વાતાવરણમાં અચાનક આવેલા પલ્ટાને કારણે ઘઉંના ઉભા પાકમાં નુકશાન થયું છે.

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget