શોધખોળ કરો

ગુજરાતમાં કઈ તારીખ કઈ-કઈ જગ્યાએ વરસાદ તુટી પડશે? જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?

આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થતા સાઈકલોનીક સર્ક્યુલેશન સક્રિય થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

અમદાવાદઃ આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થતા સાઈકલોનીક સર્ક્યુલેશન સક્રિય થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. જેને જોતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. જો કે રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સરેરાશ 135 ટકા જેટલો વરસાદ નોધાયો. હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે ખેડૂતો માટે નુકસાનીનો વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના કાંકરેજ, ખારીયા, થરા, શિહોરી સહિતના વિસ્તારોમાં અચાનક વરસાદ વરસતા ખેડૂતોનો બાકી રહેલા પાકને પણ નુકસાન થયું છે. તો બનાસકાંઠા બાદ પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ખેડૂતો માટે નુકસાનીનો વરસાદ વરસ્યો હતો. પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, સમી અને શંખેશ્વર પંથરમાં મોડી રાત્રે પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા. પાછોતરા વરસાદથી ખેડૂતોના મગફળી, કઠોળ, શાકભાજી અને જીરાના પાકને નુકસાન જવાની ભીતી છે. 17મીએ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, દિવ, પાટણ અને મહેસાણામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. આ ઉપરાંત ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ તુટી પડશે. 18મીએ સોરાષ્ટ્રના અનેક વિસ્તારમાં તેમજ કચ્છ અને દિવ, દમણ તથા દાદરા નગર હવેલીમાં છૂટો છવાયો વરસાદ પડશે.

ટોપ સ્ટોરી

Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની જોરદાર બેટિંગ, સાવરકુંડલા, ધારી, રાજુલા, બગસરા પંથકમાં ધોધમાર વરસાદ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની જોરદાર બેટિંગ, સાવરકુંડલા, ધારી, રાજુલા, બગસરા પંથકમાં ધોધમાર વરસાદ
Patan Rain: ધોધમાર વરસાદથી પાટણ શહેરમાં જળબંબાકાર, રસ્તા પર ઘૂંટણસમા પાણી
Patan Rain: ધોધમાર વરસાદથી પાટણ શહેરમાં જળબંબાકાર, રસ્તા પર ઘૂંટણસમા પાણી
Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે એક સપ્તાહ માટે કરી વરસાદની આગાહી
સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે એક સપ્તાહ માટે કરી વરસાદની આગાહી

વિડિઓઝ

Banaskantha Rain: લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની થઈ જોરદાર એન્ટ્રી
Hun To Bolish : હું તો બોલીશ : 3 ઈંચમાં પણ ત્રેવડ નહીં!
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ધૂણ્યા વિદ્યાર્થી ?
Rajkot Duplicate Ghee: રાજકોટમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
KC Patel Threat: પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલને મળી ધમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-ચીન પર લાગશે 100 ટકા ટેરિફ? રાષ્ટ્રપતિ ટ્રમ્પે બિલ પર કર્યા હસ્તાક્ષર
શું ભારત-ચીન પર લાગશે 100 ટકા ટેરિફ? રાષ્ટ્રપતિ ટ્રમ્પે બિલ પર કર્યા હસ્તાક્ષર
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
100 રુપિયાના પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલશે Hero Splendor? જાણી લો
100 રુપિયાના પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલશે Hero Splendor? જાણી લો
8th Pay: 8માં પગાર પંચમાં 3.83 કે 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ, કેટલો વધશે પગાર? સમજો ગણિત
8th Pay: 8માં પગાર પંચમાં 3.83 કે 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ, કેટલો વધશે પગાર? સમજો ગણિત
ટ્રેવિસ હેડે ઝિમ્બાબ્વે સામે ફટકારી સૌથી ઝડપી સદી, બન્યો પ્રથમ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન 
ટ્રેવિસ હેડે ઝિમ્બાબ્વે સામે ફટકારી સૌથી ઝડપી સદી, બન્યો પ્રથમ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન 
ટ્રમ્પનું અમેરિકન મીડિયા પર બિગ એક્શન, CNN-Politico અને MS NOW પર લગાવ્યો પ્રતિબંધ, જાણો કેમ?
ટ્રમ્પનું અમેરિકન મીડિયા પર બિગ એક્શન, CNN-Politico અને MS NOW પર લગાવ્યો પ્રતિબંધ, જાણો કેમ?
Embed widget