શોધખોળ કરો

Rajkot: નાફેડની ચૂંટણીને લઈને મોટા સમાચાર, ભાજપ સાંસદ મોહન કુંડારીયા બિનહરીફ ચૂંટાયા

Rajkot:મોહન કુંડારીયા નાફેડની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયા હતા. ચૂંટણીમાં ચાર ઉમેદવારોએ ઉમેદવારી પત્રક પરત ખેંચ્યા હતા

નાફેડની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા હતા. ભાજપ સાંસદ મોહન કુંડારીયા નાફેડની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયા હતા. ચૂંટણીમાં ચાર ઉમેદવારોએ ઉમેદવારી પત્રક પરત ખેંચ્યા હતા. અમરત દેસાઈ, મહેશ પટેલ, જશવંત પટેલ,મગન વડાવીયાએ ઉમેદવારી પત્રક પરત ખેચ્યું હતુ.

મોહન કુંડારીયાએ કહ્યું હતું કે મને તક આપવા બદલ પક્ષનો આભાર  માનું છું. મારા સહિત પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. સમજૂતીથી ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે.

નાફેડની મંડળી વિભાગની ચૂંટણીમાં મોહન કુંડારિયાને બિનહરિફ વિજેતા જાહેર કરાયા હતા.  મોહન કુંડારિયાની સાથોસાથ ફોર્મ ભરનારા અન્ય ચાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હવે મોહન કુંડારિયા બિનહરિફ વિજેતા જાહેર થયા હતા.  નાફેડના મંડળી વિભાગમાં મોહન કુંડારિયાને બિનહરિફ વિજેતા બનાવવા પક્ષ તરફથી પક્ષ તરફથી તમામને ઉમેદવારી પરત ખેંચવા પક્ષમાંથી મૌખિક સૂચના આપી દેવામાં આવી હતી. તો જેઠાભાઈ ભરવાડ ફેડરેશન વિભાગમાં બિનહરીફ ડાયરેકટર બનવાનું પણ નક્કી છે. નાફેડના બોર્ડમાં જેઠાભાઈને મહત્વની જવાબદારી અપાય તેવો પણ તખ્તો ઘડાઈ રહ્યો છે.

નાફેડ માટે ભાજપના સાંસદ મોહન કુંડારિયા, ગાંધીનગરના જેઠા ભરવાડ, આણંદના તેજસ પટેલ, બનાસકાંઠાના અમૃત દેસાઈ, કપડવંજના જસવંત પટેલ, મોરબીના મગન વડાવિયા, હિંમતનગરના મહેશભાઈએ ઉમેદવારી નોંધાવી હતી. 15 મે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા ઈફ્કોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ હતી. બિપીન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ હતી.  જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી છે.  જ્યેશ રાજડિયાએ 114 મત મળ્યા છે. કુલ 180 લોકોએ મતદાન કર્યું હતું. બિપીન પટેલને આ ચૂંટણીમાં 66 મત મળ્યા હતા.  ગુજરાત બેઠક પરથી જયેશ રાદડિયા ઈફ્કોના ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે. 

જયેશ રાદડીયાએ ભાજપ સામે પડી દાવેદારી  કરી હતી.  જો કે સૌરાષ્ટ્રના ઇફકોના મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો.  સૂત્રો દ્વારા મળતી માહિતી મળી હતી કે ગુજરાતના 181માંથી  પૈકી 121 મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો.                                      

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત

શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ

શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ

શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે

વિડિઓઝ

Rajkot News : અનૈતિક સંબંધનો કરુણ અંજામ, ખેલૈયાઓ ખૂની ખેલ!
Bhavnagar Murder Case : ફોરેસ્ટ ઓફિસરે કેમ કરી પત્ની, 2 સંતાનોની હત્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ના વેચશો બાપ-દાદાની જમીન
Hun To Bolish : હું તો બોલીશ : ફરી આવશે માવઠું ?
Hun To Bolish : હું તો બોલીશ : મંત્રીજીને કેમ યાદ આવ્યો દારુ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા! ખુદ મંત્રીએ જ કબૂલ્યું સત્ય? જુઓ વાયરલ વીડિયો

બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 

‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!

10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન

Embed widget