શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના કયા ધારાસભ્ય કોરોનાથી થયા સંક્રમિત ? જાણો વિગત

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. રાજુલા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર પણ હવે કોરોનાથી સંક્રમિત થયા છે.

રાજુલાઃ રાજ્યમાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. રાજકીય નેતાઓ, કોરોના વોરિયર્સ સહિત આમ આદમી તેની ઝપેટમાં આવી ગયા છે. રાજુલા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર પણ હવે કોરોનાથી સંક્રમિત થયા છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ અંબરીશ ડેરનો કોરોના પોઝિટિવ આવ્યો હોવાની પુષ્ટિ કરી છે. ધારાસભ્ય અંબરીશ ડેરનો કોરોના પોઝિટિવ આવતાં તેઓ સ્વૈચ્છિક રીતે પોતાના ફાર્મ હાઉસમાં ક્વોરન્ટાઈન થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા તેમના ફાર્મ હાઉસને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. હાલ તેમની તબિયત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. અમરેલીમાં શનિવારે કોરોનાના 28 કેસ નોંધાતા સંક્રમિતોની સંખ્યા 1404 પર પહોંચી છે. જિલ્લામાંથી આજે 32 લોકો ડિસ્ચાર્જ થયા હતા, હાલ 237 લોકો સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં કુલ 1140 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે અને 27 લોકોને કોરોના કાળ બનીને ભરખી ગયો છે. ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતથી જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે. રાજ્યમાં સતત પાંચમા દિવસે 1300થી વધારે કેસ નોંધાયા હતા. આજે 1311 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 16 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3094 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,366 એક્ટિવ કેસ છે, જ્યારે 83,546 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 85 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,281 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,03,006 પર પહોંચી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?

Embed widget