શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Recruitment: સરકારી નોકરી કરવા ઇચ્છુક માટે તક, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 5 હજાર ખાલી જગ્યા માટે કરશે ભરતી
ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 15 દિવસ બાદ 5 હજાર ખાલી જગ્યા માટે ભરતી કરવાામાં આવશે, વર્ગ -3ની ભરતી માટે જાહેાત થશે
GSPM Recruitment:સરકારી નોકરી કરવા ઇચ્છુક યુવાવર્ગ માટે સરકાર આગામી 15 દિવસમાં મહત્વની જાહેરાત કરી શકે છે. 5 હજાર ખાલી જગ્યા માટે ભરતી કરવામા આવશે
રાજ્યમાં સરકારી નોકરી કરવા ઇચ્છતા યુવાવર્ગ માટે એક મહત્વની જાહેરાત થવા જઇ રહી છે. આગામી 15 દિવસમાં વર્ગ-3ની પાંચ હજાર જગ્યાઓ ભરવા જાહેરાત કરાશે. વર્ગ 3 ની વિવિધ વિભાગો માટે ની ભરતી માટેની પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવશે. ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા આશરે 5 હાજર જગ્યાની ભરતીની જાહેરાત થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ખેતીવાડી
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion