શોધખોળ કરો
રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાએ સૌરાષ્ટ્રના કયા જિલ્લામાંથી ઉમેદવારી નોંધાવી, જાણો વિગત

જામનગર: જામનગર ભાજપ કાર્યાલય ખાતે આજે લોકસભાની બેઠકની સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી છે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રમણ વોરા અને રાજકોટના મેયર બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા છે.
સેન્સ પ્રક્રિયામાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ જામનગર બેઠક પર દાવેદારી નોંધાવતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. સેન્સ પ્રક્રિયામાં રીવાબા હાજર રહ્યા હતા.
જામનગર બેઠક માટે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં જામનગર, રાજકોટના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રીવાબાએ દાવેદારી નોંધાવી છે. થોડા સમય પહેલા જ રીવાબા ભાજપમાં જોડાયા હતા. તેમજ રીવાબા ગુજરાત રાજપૂત કરણી સેનાના મહિલા પાંખના પ્રદેશ અધ્યક્ષ પણ છે.
સેન્સ પ્રક્રિયામાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ જામનગર બેઠક પર દાવેદારી નોંધાવતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. સેન્સ પ્રક્રિયામાં રીવાબા હાજર રહ્યા હતા.
જામનગર બેઠક માટે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં જામનગર, રાજકોટના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રીવાબાએ દાવેદારી નોંધાવી છે. થોડા સમય પહેલા જ રીવાબા ભાજપમાં જોડાયા હતા. તેમજ રીવાબા ગુજરાત રાજપૂત કરણી સેનાના મહિલા પાંખના પ્રદેશ અધ્યક્ષ પણ છે. Before You Go
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત






















